Gujarat/
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જશે ઉત્તરાખંડ , આજે સાંજે પહોંચશે ઉત્તરાખંડ , કાલે અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરીક્ષણ , રાહત કાર્યમાં જોડાયેલ કર્મીઓ સાથે કરશે બેઠક , ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 42 લોકોનાં મૃત્યુ
