Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગરના નવા મેયર હિતેશ મકવાણા , ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં જાહેર , વોર્ડ નં.8ના કાઉન્સિલર છે હિતેશ મકવાણા , હિતેષ મકવાણાના નામની સત્તાવાર જાહેરાત , સંસદીય સચિવ પૂનમ મકવાણાનો પુત્ર છે હિતેશ મકવાણા

Gujarat/રસીકરણમાં ભારતીની ઐતિહાસિક સિદ્ધિ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ટ્વિટ , ઐતિહાસિક સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન , રસીકરણને ગણાવ્યો રસી મહાયજ્ઞ , મહાયજ્ઞમાં વૈજ્ઞાનિકો-શોધકર્તા અને સ્વાસ્થ્યકર્મીઓનો આભાર 

Gujarat/આજે ભારત રસીકરણ ક્ષેત્રે નોંધાવી સિદ્ધિ , ભારત કુલ 100 કરોડ લોકોને મળી રસી , કોરોનાનું રસીકરણ 100 કરોડનો આંકડો પાર , ભારતમાં રોજ દોઢ કરોડથી વધુ લોકોને મળે રસી ,  ભારતમાં રસીકરણ આંક 100 કરોડ પાર , મનસુખ માંડવીયાએ ટ્વિટ કરી આપી માહીતી , વડા પ્રધાન મોદીનો માન્યો આભાર

National/ભારતમાં રસીકરણ આંક 100 કરોડ પાર , મનસુખ માંડવીયાએ ટ્વિટ કરી આપી માહીતી , વડા પ્રધાન મોદીનો માન્યો આભાર

International/રશિયામાં કોરોનાનો ફરીવાર ભરડો, રશિયામાં 24 કલાકમાં જ 34 હજાર કેસ, છેલ્લાં 24 કલાકમાં 1,028ના મોત, રશિયામાં કુલ કેસ 80 લાખને પાર, મોસ્કોમાં વૃદ્ધોને ઘરમાં રહેવા આદેશ, 60+ ઉંમરના અનવેક્સિનેટેડ માટે આદેશ

Gujarat/કાલથી 13000 કોમ્પયુ ઓપરેની હડતાલ મૂલતવી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની દરમિયાનગીરી સફળ, આવતીકાલથી તમામ ગામડાના ઓપરેટર ઉતરવાના હતા હડતાળ પર, ગાંધીનગરમાં મળેવી બેઠકની ફળશ્રુતિ, આવતીકાલથી હજતાળનુ એલાન પડતુ મુકાયુ

National/મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલો, આર્યનખાનની જામીન અરજી ફગાવાઇ, આર્યનખાનને જામીનનો ઇન્કાર, હાલ આર્થર રોડ જેલમાં રહેશે આર્યન ખાન, મુંબઇ હાઇકોર્ટ જશે આર્યન ખાનનાં વકીલ

Gujarat/નારાયણ સાંઇને મોટો ઝટકો , બળાત્કારના કેસમાં દોષિત નારાયણ સાંઇ , 2 સપ્તાહના મળેલ ફર્લો SCએ કર્યા રદ્દ , ગુજ.હાઇકોર્ટે મંજૂર કર્યા હતા ફર્લો

Gujarat/રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. ભરતી વિવાદ મામલો , સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભીમાણીએ આપી પ્રતિક્રિયા , જે વિવાદ સર્જાયો તે ભલામણ માટે નહીં લાગણી માટેનો , ગ્રુપમાં કુલપતિ,ઉપ કુલપતિ હતા તે વિશે અજાણ છું , ગ્રુપમાં માત્ર ઉમેદવારો માટે લાગણી વ્યક્ત કરાઇ હતી

Gujarat/ST કર્મીઓના વિરોધ પ્રદર્શનનો મામલો , પાલનપુરમાં ST કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન , ST વર્કશોપથી ST બસ સ્ટેન્ડ સુધી રેલી , ST કર્મીઓએ રેલી યોજી કરાઈ નારેબાજી , માંગ નહીં સ્વીકારાયતો મઘ રાતથી પૈડા થંભી જશે , STના ત્રણે યુનિયન ભેગા થઇ કર્યો વિરોધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy