Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/ચીનમાં કોરોના કેસ વધવાની ફરીથી દહેશત , 100થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી , સરકારને સ્કૂલોને પણ બંધ કરવાની ફરજ પડી , એક દંપત્તિને પગલે કોરોના કેસ વધવાની આશંકા , દંપત્તિએ શાંઘાઇથી ત્રણ પ્રાંતમાં કર્યો હતો પ્રવાસ , ક્ષિયાન, ગાંસુ અને ઇનર મોંગોલિયામાં દહેશત , ત્રણેય પ્રાંતમાં લોકોને ઘરમાં જ રહેવા અપીલ , પ્રાંતના એન્ટ્રી અને એક્ઝિટ પર નાકાબંધી કરાઇ

Gujarat/રાજ્યના કલેક્ટરોઅને પ્રાંતની મીટીંગ પૂર્ણ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી સમીક્ષા, લોકોના કામો ત્વરિત કરવા આદેશ, 5 કલેકટરોની કામગીરી સામે નારાજગી, મહેસુલ મંત્રીએ દાખલા આપીને કરી સમીક્ષા, મહેસુલ મંત્રીની તૈયારી જોઈ અનેક અધિકારીઓ ચોંકી ગયા, મહેસુલી વર્ક ઝડપથી આગળ વધારવા તાકીદ

Gujarat/રાજ્યના કલેક્ટરોઅને પ્રાંતની મીટીંગ પૂર્ણ , મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી સમીક્ષા , લોકોના કામો ત્વરિત કરવા આદેશ , 5 કલેકટરોની કામગીરી સામે નારાજગી , મહેસુલ મંત્રીએ દાખલા આપીને કરી સમીક્ષા , મહેસુલ મંત્રીની તૈયારી જોઈ અનેક અધિકારીઓ ચોંકી ગયા , મહેસુલી વર્ક ઝડપથી આગળ વધારવા તાકીદ

Gujarat/લુણાવાડા નપામાં કોંગ્રેસે ગુમાવી સત્તા, નપામાં વર્ષો પછી ભાજપને સત્તા મળી, કોંગ્રેસના 4 સભ્યો ભાજપને આપ્યા મત, ભાવના મહેતા બન્યા લુણાવાડા નપાના પ્રમુખ

Gujarat/અમદાવાદની બે મસ્જિદમાં તપાસ પૂર્ણ ,શહેર કોટડા અને મધુપુરાની મસ્જિદમાં તપાસ ,અજાણ્યા શખ્સ છુપાયાના મળ્યા હતા મેસેજ ,તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહીં ,પોલીસે તપાસના અંતે રાહતનો શ્વાસ લીધો

Gujarat/લુણાવાડા નપામાં કોંગ્રેસે ગુમાવી સત્તા , નપામાં વર્ષો પછી ભાજપને સત્તા મળી , કોંગ્રેસના 4 સભ્યો ભાજપને આપ્યા મત , ભાવના મહેતા બન્યા લુણાવાડા નપાના પ્રમુખ

Gujarat/સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગની બેદરકારી , ચોટીલામાં વેક્સિન અંગે સામે આવી બેદરકારી , પ્રથમ ડોઝ 15 જૂને લીધો હતો રસી , બીજો ડોઝ લીધા વગર સર્ટિફિકેટ આવ્યુ , રસી વગર સર્ટિફિકેટ આવતા લોકો પરેશાન

Gujarat/નવનિયુક્ત મેયર હિતેશ મકવાણાએ સભાનો લીધો ચાર્જ , સભા સંચાલન કરશે નવા મેયર હિતેશ મકવાણા , ગાંધીનગરને મળ્યા પાંચમા મેયર , ડેપ્યુટી મેયરપદ માટે મેયર કરાવશે ચૂંટણી , પ્રેમલસિંહ ગોલએ ડેપ્યુટી મેયરપદ માટે ભર્યું ફોર્મ , ગાંધીનગરનું મેયર પદ SC ને ફાળે , ડેપ્યુટી મેયર પદ દરબાર જ્ઞાતિને ફાળે જશે

Gujarat/હર્ષ સંગવીની ભાવિની પટેલ સાથે મુલાકાત , રાજ્યની દીકરીએ વિશ્વમાં ડંકો વગાડ્યો , પેરા ઓલમ્પિકમાં દીકરીએ મેળવી સફળતા , લોકડાઉનમાં ઘરમાં ટેબલ ટેનિસની કરી પ્રેક્ટિસ , ભાવિની પટેલ અને હર્ષ સંગવી રમયા ટેબલ ટેનિસ , ભાવિની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

Gujarat/વિછીયા ભુરીયાની હત્યાના કારસાનો ઓડિયો વાયરલ , લીમખેડાના પૂર્વ ધારાસભ્ય છે વિછીયા ભુરિયા , પૂર્વધારાસભ્યના પૌત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ , રણધીકપુર પો.સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ , બે લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ , હાંડી ગામના તાજસિંગ બારિયા વિરૂદ્ધ ફરિયાદ , અગારા ગામના કિરણ વાઘેલા સામે ફરિયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy