Gujarat/સુરતમાં કિશોર સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્યનો મામલો , કોર્ટે 3 આરોપીઓએ ફટકારી સજા , ત્રણેય યુવાનોને 10 વર્ષની કેદની સજા , 9 વર્ષ પહેલાંની ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો , કિશોરને ખાડી કિનારે લઈ જઈ કૃત્ય કર્યું હતું
Gujarat/સુરત મનપા પણ હવે કેન્દ્ર સરકારના રસ્તે , ગાર્ડન,પાર્ટીપ્લોટ PPP ધોરણે આપવા તૈયારી , 28 ગાર્ડન પૈકી કેટલાક ગાર્ડન PPP ધોરણે ચાલે , કોમ્યુનિટી હોલ ભાડે આપવા નીતિ પણ બનાવશે
Gujarat/રાજકોટ મનપા વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીનો કરશે ઉપયોગ , એક્ઝિ.એન્જિ.વાય.કે.ગોસ્વામી મુંબઇની મુલાકાતે , વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીની લીધી માહિતી , વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીથી બનશે રોડ-રસ્તા , રાજકોટમાં ખાડા ન પડે તે ઉકેલવા પ્રયાસ , અતિવૃષ્ટિના કારણે રાજકોટમાં રસ્તા થયા બિસ્માર , રાજકોટ મનપાનો આર્થિક બોજો થશે ઓછો , વ્હાઇટ ટોપિંગ ટેક્નો. મુંબઇ,ઇન્દોર,પુનાએ અપનાવી
National/ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર સ્ટાર કિડ્સ, આર્યનનું વ્હોટ્સએપ ગ્રુપ બન્યું ટાઇમબોમ્બ, બોલિવૂડના અનેક સ્ટાર કિડ્સમાં ફફડાટ, કેટલાક સ્ટાર કિડ્સ દેશ છોડવાની ફિરાકમાં, આર્યનના સંપર્કમાં હતી એક પ્રોડ્યુસરની દિકરી, એક્ટરનો ભત્રીજો અને એક્ટ્રેસની બહેન પણ રડારમાં, આર્યનની સાથે આ તમામની ચેટ મળી આવી
International/ઓસ્ટેલિયામાં ચૂંટાનારા પેહલા ગુજરાતી, રાજકોટના કેયુર કામદાર ચૂંટાયા કોર્પોરેટર તરીકે, ડેપ્યુટી મેયરને હરાવી અપસેટ સર્જ્યો, કોર્પોરેટર તરીકે ચૂંટાઈ રચ્યો ઈતિહાસ, પર્થમાં સીટી ઓફ આર્માંડેલના રેનફોર્ડ વોર્ડમાં મેળવી જીત, ડેવલપમેન્ટ અને કોમ્યુનિટી કમિટીમાં સમાવાયા
Gujarat/રાજકોટમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ડ્રગ્સની લતમાં યુવકે છોડ્યુ ઘર, આશાસ્પદ ક્રિકેટર ઘરેથી ભાગ્યો, ચિઠ્ઠી લખી ગયેલા યુવકની શોધખોળ, યુવકની માતાએ પોલીસને કરી અરજી, પોલીસે કાર્યવાહી ન કર્યાનો મહિલાનો આક્ષેપ, ડ્રગ્સ માફિયાઓ અને પોલીસ વચ્ચે સાંઠગાંઠઃ મહિલા, ડ્ર્ગ્સ માફિયાઓએ માતા-પુત્રીને આપી ધમકી
National/મુંબઇ NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે , અભિનેત્રી અનન્યા પાંડે NCB ઓફિસ પહોંચી , પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી , ડ્રગ્સ ચેટ કેસમાં અનન્યા પાંડેની પૂછપરછ
National/કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ , મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો , મોંઘવારી ભથ્થુ હવે 31 ટકાએ પહોંચ્યું , એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મીઓને ફાયદો , 1 જુલાઇ 2021થી નવું મોંઘવારી ભથ્થુ લાગુ
Gujarat/મહેસુલ વિભાગના પ્રશ્નો મુદ્દે ચર્ચા , વીડિયો કોન્ફરન્સમાં અધિકારી સાથે ચર્ચા , તમામ કલેક્ટર સાથે રાજેન્દ્ર ત્રિવેદીની ચર્ચા , નાગરીકોને ઝડપી ન્યાય માટે ચર્ચા , વીડિયો કોન્ફરન્સમાં અધિકારી સાથે ચર્ચા