Gujarat/દાહોદ SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન, સીંગવડના હાંડી ગામેથી ઝડપાયો ગાંજો, કરોડો રૂપિયાનો ગાંજો હાંડી ગામથી ઝડપાયો, પોલીસે 3 ખેતરમાંથી વાવેતર કરે ગાંજો ઝડપ્યો, 2745 કિલોનો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો, પોલીસે એક ખેતર માલિકની કરી ધરપકડ, અન્ય 2 ખેતરના માલિકો ફરાર
National/મુંબઇનાં લાલબાગમાં ભીષણ આગ , 60 માળની બિલ્ડીંગમાં 19મા માળે આગ , ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી , ઘટનાને પગલે બચાવ કામગીરી કરાઇ , આઠથી વધુ ફાયરની ટીમે કરી કામગીરી
Not Set/બિલ ગેટ્સે પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન , સો કરોડનો રસી લક્ષ્યાંક પૂર્ણ કર્યો , તમામ હેલ્થ વર્કરોની કામગીરીને બિરદાવી , ભારતમાં 100 કરોડ રસીકરણ માટે આપી શુભેચ્છા
Gujarat/સી.આર.પાટીલ નવસારીની મુલાકાતે , ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ , નવસારી કાર્યક્રમમાં આપી હાજરી , દેશમાં 100 કરોડ વેકસીનેશન પૂર્ણ , વેક્સિનેશન પૂર્ણ થતા ત્રીજી લહેર નહીં આવે , નવસારીમાં પણ કોરોના કેસમાં વધારો , કેસ વધતા સાવચેતીની સલાહ અનિવાર્ય
Gujarat/વડોદરામાં છ દિવસનું નવજાત ગૂમ થવાનો કિસ્સો , વડોદરાના લીલોડ ગામે 6 દિવસનું બાળક ગુમ , લીલોડ ગામના ભાવનગર વસાહતની ઘટના , માતા સાથે સુઈ રહેલું બાળક ગુમ , બાળકનું અપહરણ થયાનું પ્રાથમિક તારણ , પરિવારે વાઘોડિયા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
National/દિલ્હીમાં કોંગ્રેસની બેઠકનો ધમધમાટ , રાહુલ ગાંધીનાં નિવાસસ્થાને મળી બેઠક , હાર્દિક પટેલ,જીગ્નેશ મેવાણી બેઠકમાંથી નીકળ્યા , પટણા ચૂંટણી પ્રચારમાં જોડાવાનાં છે બંને નેતા , હાર્દિક-જીગ્નેશ મેવાણી બંને સાથે નીકળ્યા , એરપોર્ટ પરથી બંને નેતા સાથે કનૈયાકુમાર જોડાશે , ત્રણેય નેતા પટણા ચૂંટણી પ્રચાર માટે જશે
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ સાણંદની મુલાકાતે , કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન , છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ મળે તે પ્રયાસ , PM અને અમિત શાહનો પણ સેવાકાર્યો માટે આગ્રહ , શબ્દોની મારામારી, નિયમની ગુંચ ઉકેલવાની છે , કલેકટર કક્ષાએથી કામ પતે એ જરૂરી , કામની ફાઇલ સરકાર સુધી આવવી ન જોઈએ
Gujarat/નરેન્દ્ર મોદીએ કર્યું રાષ્ટ્રજોગ પ્રવચન,વેક્સિનેશન માં ૧૦૦ કરોડ ડોઝ ને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી,તહેવારોમાં લોકોને સતર્કતા રાખવા અપીલ,બૂટ પહેરીને બહાર નીકળીએ છીએ તેમ માસ્ક પહેરવો આવશ્યક,વેક્સિનેશન માંથી બાકાત લોકોએ તાત્કાલિક રસી લેવી,મેડ ઈન ઈન્ડિયા પર મૂક્યો ભાર
Gujarat/સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કોનો પ્રારંભ , CM ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમની કરી શરૂઆત , 5 જાન્યુ. સુધી રાજયભરમાં સેવાસેતુ કાર્યક્રમ , દર અઠવાડિયે શનિ-રવિ સેવા સેતુ કેમ્પ , કેમ્પથી 56 સુવિધાઓ નાગરીકોને મળશે
Gujarat/રાજકોટમાં ધનંજય ફાયનાન્સમાં કરોડોનું ફૂલેકૂ , તા.પો.સ્ટેશનમાં 3 શખ્સો સામે નોંધાયો ગુન્હો , દોઢ ટકાના વ્યાજની લાલચમાં ફસાવ્યા નાણાં , 17 રોકાણકારોની 4 કરોડની છેતરપીડીની ફરિયાદ , પોલીસે ધનશ્યામ પાંભર વિરૂદ્ધ નોંધી ફરિયાદ , વલ્લભ પાંભર, ધનશ્યામની પત્ની વિરૂધ્ધ સામે ગુનો , સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ , ધનંજય ફાયનાન્સના વલ્લભ પાંભરે પીધી ઝેરી દવા , ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ