Gujarat/કલ્પસરના વર્ગ 1 અને 2ના અધિકારીઓની થશે બદલી, 4 વર્ષથી એક સ્થળે કામ કરતા અધિકારીઓ માટે આદેશ, ચાર વર્ષથી એક જ સ્થળે હશે તો તત્કાળ થશે બદલી, કલ્પસર વિભાગના અધિકારીઓની થશે બદલી, બંન્ને વર્ગના અધિકારીઓની બદલી માટે પરિપત્ર
Sports/ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો ટેસ્ટ સિરીઝ વિવાદ, આવતા વર્ષે યોજાશે સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડનું નિવેદન, કોરોનાને પગલે રદ્દ કરાઇ હતી ટેસ્ટ મેચ, આવતા વર્ષે 1થી 5 જુલાઇએ રમાશે પાંચમી ટેસ્ટ, બંને બોર્ડની સહમતિ બાદ વિવાદનો આવ્યો અંત
Gujarat/PSI ભરતી બાબતે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, ભરતી માટેના વિવિધ સજેશન મળે છે:સંઘવી, સરકાર અને મુખ્યમંત્રીનું સ્પષ્ટ વલણ છે, યુવાઓને વધુ તક મળે તે દિશામાં નિર્ણય લેવાશે, વધુમાં વધુ યુવા પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરાશે, આગામી દિવસોમાં વધુ નિર્ણય કરવામાં આવશે
Gujarat/ઉર્જામંત્રીએ કર્યો કોલસાની તંગીનો સ્વીકાર, કોલસાની તંગીને કારણે રાજ્યમાં વીજ સંકટ, વીજળીની તંગી મુદ્દે ઉર્જા મંત્રીનું નિવેદન, વાપીમાં કનુ દેસાઈએ આપ્યું નિવેદન, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સ્થિતિ સારી, સૌરાષ્ટ્રમાં રાત્રે વીજ પુરવઠો આપવાનુ આયોજન
Not Set/વડાપ્રધાન મોદી જશે ઇટાલી, G-20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27-31 ઓકટોબર સુધી ઇટાલીના પ્રવાસે, 31 ઓક્ટોબર ગ્લાસગો જશે પીએમ
Gujarat/કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાની માગ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી માંગ, “3 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરો”, શૈક્ષિક મહાસંઘની સરકાર સમક્ષ માંગ, “દિવાળી પહેલા 3% મોંઘવારી ભથ્થુ ચૂકવો”, રાજ્યના 3 લાખ કર્મચારીઓ માટે માંગ, શિક્ષકો અને કર્મચારીઓ કરે છે માંગ, અગાઉ સરકારે 28% મોંઘવારી ભથ્થુ ચૂકવ્યુ હતુ
Gujarat/IAS વરૂણકુમાર બરનવાલની બદલી, MD પશ્ચિમ વીજ કંપની લિ.માં બદલી, રાજકોટના રીજનલ કમિશનર તરીકે કાર્યરત, સામાન્ય વહીવટી વિભાગે કર્યા બદલીના આદેશ
Gujarat/HCએ રાજ્ય સરકાર અને AMCનો લીધો ઉધડો, રખડતા ઢોર, બિસ્માર રસ્તા મુદ્દે ઉધડો લીધો, પાર્કિંગની સમસ્યાને લઇને પણ કરી ટકોર, HCના AMC અને સરકારને અનેક સવાલ, ખાલી વાયદા અને સોગંદનામાથી નહીં ચાલેઃ HC
International/અન્ય દેશોમાં ફરી કોરોનાનો ભરડો, અમેરિકામાં સૌથી વધુ નવા 80,835 કેસ, યૂકેમાં પણ કોરોનાએ ઉથલો માર્યો, યૂકેમાં કોરોનાનાં નવા 52 હજાર કેસ, રશિયામાં પણ કોરોનાનાં નવા 36,339 કેસ, જર્મનીમાં નવા 17 હજાર કેસ આવ્યા સામે, ભારતમાં કોરોનાનાં નવા 15 હજાર કેસ
Gujarat/ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર, ગુજ.કોંગ્રેસનાં નેતાની દિલ્હીમાં બેઠક પૂર્ણ, આવતા સપ્તાહમાં જાહેર થશે પ્રદેશ પ્રમુખનું નામ, રાહુલ ગાંધીએ તમામ નેતાઓ સાથે કરી ચર્ચા, રાજ્યનાં પ્રભારી ડો.રઘુ શર્મા બેઠકમાં રહ્યાં હાજર, પ્રમુખની સાથે વિપક્ષનાં નેતાની થશે ઘોષણા, ચારથી પાંચ ઉપપ્રમુખનાં નામની થશે જાહેરાત, અશોક ગેહલોતને ગુજરાતમાં સોંપાશે વિશેષ જવાબદારી, પ્રમુખપદમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ, પાટીદાર પ્રમુખ બનશે તો ઓબીસી બનશે વિપક્ષી નેતા, વિપક્ષ નેતામાં વિરજી ઠુમ્મર-પૂંજાભાઇ વંશનાં નામ, આદિવાસી નેતાને પણ સોંપાશે વિશેષ જવાબદારી, સિનિયર નેતાઓને સમાવાશે સલાહકાર મંડળમાં, કેમ્પેઇન કમિટીનાં ચેરમેન તરીકે નવા જ નેતાનું આવશે નામ, મહિલા કોંગ્રેસનાં પ્રમુખમાં પણ આવશે નવો ચહેરો, સંગઠનમાં તમામ જ્ઞાતિને સાચવવામાં આવશે, 15થી વધુ જિલ્લા શહેરનાં પ્રમુખ બદલાશે, વિધાનસભાની ચૂંટણી પહેલાં 4 ઝોનમાં મુકાશે સેક્રેટરી, કેન્દ્રથી મુકાશે ચાર યુવા સેક્રેટરી, ડો.રઘુ શર્માને ગુજરાતમાં જ કેમ્પ કરવા આદેશ, બૂથ મેનેજમેન્ટ પર અપાશે મહત્વનું ધ્યાન