Gujarat/ગુજરાતમાં વીજતંગી સર્જાશે નહીં , સૌરાષ્ટ્રમાં રાત્રિસમયે વીજપુરઠો અપાશે , સૌરાષ્ટ્રમાં ખેતીવાડી માટે પણ પૂરતી વીજળી , અન્ય રાજ્યોની તુલનામાં વીજળીની સ્થિતિ સારી , ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઇનો દાવો
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગઢડામાં , સાળંગપુર હનુમાન મંદિરમાં કરશે દર્શન , BAPS સ્વામીનારાયણ મંદિરમાં કરશે દર્શન , આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રહેશે હાજર , ગઢડા પટેલ સમાજની વાડી ખાતે કાર્યક્રમ , MLA આત્મરામ પરમાર, સૌરભ પટેલ રહેશે હાજર
Gujarat/પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો , પેટ્રોલમાં પ્રતિ લીટર 34 પૈસાનો વધારો , ડીઝલમાં પ્રતિ લીટર 39 પૈસાનો વધારો , પેટ્રોલનો નવો ભાવ 103.95 રૂપિયા , ડીઝલનો નવો ભાવ 103.50 રૂપિયા , ગઇકાલે પેટ્રોલનો ભાવ 103.61 રૂપિયા , ગઇકાલે ડીઝલનો ભાવ 102.11 રૂપિયા
Gujarat/રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી , અમદાવાદ – કેવડિયા મોટરસાયકલ રેલી , રેલીને મુખ્યપ્રધાન કરાવશે પ્રસ્થાન , શાહીબાગ સ્ટેડિયમ અમદાવાદમાં કાર્યક્રમ , ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી રહેશે હાજર , કચ્છ લખપતના પોલીસ જવાનો સામેલ
Gujarat/ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ , 19 રાજ્યમાં હિમવર્ષાની આગાહી , હવામાન વિભાગે કરી છે આગાહી , ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થશે
Gujarat/રાજકોટમાં 17 નાયબ મામલતદારની આંતરિક બદલી , જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા બદલી , બિન ખેતીના નાયબ મામલતદાર સહિતની બદલી
Gujarat/પોલીસ ભરતી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય , PSI ભરતીમાં કરાયા મોટા ફેરફાર , શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવી , ફિઝિકલમાં પાસ થનારા તમામ પરીક્ષા આપી શક્શે , તમામ ઉમેદવાર લેખિત પરીક્ષા આપી શક્શે , લોકરક્ષક સંવર્ગના સીધી ભરતીના ઉમેદવારોને ફાયદો , શારીરિક બાદ સીધી લેખિત પરીક્ષા આપી શકાશે , ઉમેદવારોની માગ રાજ્ય સરકારે સ્વીકારી
Gujarat/સાબરમતી આશ્રમ બચાવો સંદેશયાત્રા , મહારાષ્ટ્રથી શરૂ થયેલી યાત્રા ગુજરાત આવશે , સેવાગ્રામ સાબરમતી સંદેશ યાત્રાનું આગમન , 23 અને 24 ઓક્ટોબરે આવશે ગુજરાતમાં , વિવિધ રાજ્યોના ગાંધી વિચારકો જોડાયા , સાબરમતી રિવરફ્રન્ટ પર દિવ્ય આરતી બપોરે 3 કલાકે
National/ગૃહમંત્રીના જમ્મુ-કાશ્મીર પહેલા મોટી કાર્યવાહી , NIAએ 6 સ્થાનો પર દરોડા પાડ્યા , 8 લોકોની NIAએ દ્વારા ધરપકડ , આતંકી ગતિવિધીઓ સામે સૌથી મોટા દરોડા , બિનકાશ્મીરીઓની હત્યા મામલે દરોડાની કાર્યવાહી
Gujarat/ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, PSI લોકરક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર, શારીરિક કસોટીમાં પાસ થયેલા આપશે લેખિત પરીક્ષા, 15 અને 8 ઘણાનો નિર્ણય બદલાયો, ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી, શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવાઈ