Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં સીટી બસ કંડકટરોની હડતાળ , નવા ટિકિટ મશીનને કારણે વિવાદ , એક કંડકટરને રૂ.10 હજારની પેનલ્ટીથી વિવાદ , આજે સવારથી તમામ 90 રૂટ બંધ , અચાનક હડતાળથી મુસાફરો રઝળ્યા , વિદ્યાર્થીઓ શાળા-કોલેજ ન જઈ શક્યા , બુકિંગ પેનલ્ટીના વિરોધમાં કર્યા ધરણાં , શાળા-કોલેજ જતાં છાત્રો-મુસાફરો હેરાન

Gujarat/ગીરરિસોર્ટની કાયદેસરતા અંગે જવાબ રજૂ કરો , જાહેરહિતની અરજી અંગે હાઇકોર્ટની ટકોર , રિસોર્ટ માલિકોએ દસ્તાવેજ રજૂ કર્યા , એનઓસી સહિતના દસ્તાવેજ રજૂ , કમિટી નિયુક્ત છતાં આદેશ થયા નથી , ઇકો સેન્સીટીવ વિસ્તારમાં 1069 રિસોર્ટ , વધુ સુનાવણી 29 ઓક્ટોબરે

Gujarat/સુરતના કતારગામમાં 49 લાખ રૂપિયાની લૂંટ , ચપ્પૂની અણીએ 2 શખ્સોએ લૂંટ ચલાવી , હીરા ક્વોલિટી ચેકિંગના નામે ચલાવી લૂંટ , ઘટનાના 3 કલાક બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ , પોલીસને સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Gujarat/રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી , અમદાવાદ – કેવડિયા મોટરસાયકલ રેલી , CM ભૂપેન્દ્ર પટેલે રેલીને કરાવ્યું પ્રસ્થાન , શાહીબાગ સ્ટેડિયમ અમદાવાદમાં કાર્યક્રમ , ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રહ્યા હાજર , કચ્છ લખપતના પોલીસ જવાનો સામેલ , ઈન્ડો ટિબેટ બોર્ડરના જવાનોએ યોજી રેલી , 28 બોર્ડરના જવાનો સાયકલ લઈ પહોંચશે કેવડિયા

Gujarat/સુરતના ડીંડોલીમાં વીસીના નામે છેતરપિંડી , 12.30 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ , ડીંડોલી વોર્ડ ભાજપના ઉપપ્રમુખે કરી છેતરપિંડી , પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ , વર્ષ 2018 થી મહાવીર વીસી ચલાવતો હતો , વીસીના રૂપિયા સભ્યોને પરત ન આપતા ફરિયાદ

Gujarat/4 વર્ષ કે તેથી વધુ સમયના અધિકારીની બદલી , સામાન્ય વહીવટીવિભાગે કર્યા આદેશ , વર્ગ-1 અને 2ના અધિકારીઓ માટે નિર્ણય , વહીવટમાં પારદર્શિતા લાવવાની દિશામાં નિર્ણય

Gujarat/સાંસદ અને ધારાસભ્યો માટે સારા સમાચાર , પ્લોટ દાન અને વારસાઇથી ટ્રાન્સફર થઇ શકશે , પીટીશનના પગલે સુપ્રિમકોર્ટનો આદેશ , પ્લોટ દાન કે વારસાઇ માટે તબદીલ થઇ શકશે , પ્લોટના વ્યવહાર અંગે નાણાની આપ-લે નહીં , પ્લોટના વેચાણ થકી તબદીલી પર સ્ટે

Gujarat/જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલને રૂ.300 કરોડની ઓફર , પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કર્યો આક્ષેપ , અંબાણી-આરએસએસની હતી ભલામણ , અગ્રણી વ્યક્તિની ફાઇલ પાસ કરવા થઇ ભલામણ , ભ્રષ્ટાચાર સામે કોઇ સમજૂતી કરી નહીં , મહેબૂરા મુફ્તીએ પણ પ્લોટ પોતાના નામે કરાવ્યો , અમતિ શાહની મુલાકાત સમયે રાજકારણ ગરમાયું

Gujarat/અમિત શાહ જમ્મુ કાશ્મીરનાં પ્રવાસે , ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન , કલમ-370 હટ્યા બાદ પ્રથમવાર જશે કાશ્મીર , શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠકમાં રહેશે હાજર , શ્રીનગરથી શારજાહ વિમાન સેવા કરાવશે શરૂ , જમ્મૂ ખાતે IITમાં નવા બ્લોકનું કરશે ઉદ્ઘાટન , SKICCમાં આયોજિત લાભાર્થી સંમેલનમાં લેશે ભાગ , કાશ્મીરમાં ચાલતા વિકાસ કાર્યોની કરશે સમીક્ષા , જમ્મૂમાં જનસભાને પણ કરશે સંબોધિત , શ્રીનગરમાં અમિત શાહ કરશે રાત્રિ રોકાણ

Gujarat/કેન્દ્ર પુરસ્કૃત યોજના આગળ વધારાશે , રૂપાણી સરકારમાં અમલી યોજના હેતુ નિર્ણય , રૂપાણી સરકારની યોજનાની સમીક્ષા કરાશે , કેબિનેટમંત્રી સાથે સમીક્ષા કરવા વિભાગને સૂચના , જનહિતની યોજના અપડેટ કરી અમલી બનશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy