Gujarat/ રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી , અમદાવાદ – કેવડિયા મોટરસાયકલ રેલી , CM ભૂપેન્દ્ર પટેલે રેલીને કરાવ્યું પ્રસ્થાન , શાહીબાગ સ્ટેડિયમ અમદાવાદમાં કાર્યક્રમ , ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રહ્યા હાજર , કચ્છ લખપતના પોલીસ જવાનો સામેલ , ઈન્ડો ટિબેટ બોર્ડરના જવાનોએ યોજી રેલી , 28 બોર્ડરના જવાનો સાયકલ લઈ પહોંચશે કેવડિયા

Breaking News