Gujarat/ સુરતના ડીંડોલીમાં વીસીના નામે છેતરપિંડી , 12.30 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ , ડીંડોલી વોર્ડ ભાજપના ઉપપ્રમુખે કરી છેતરપિંડી , પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ , વર્ષ 2018 થી મહાવીર વીસી ચલાવતો હતો , વીસીના રૂપિયા સભ્યોને પરત ન આપતા ફરિયાદ

Breaking News