Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં સીટી બસ કંડકટરોની હડતાળનો મામલો , મનપા કમિશનર અમિત અરોરાનું નિવેદન , મનપા કમિશનરની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત , મુસાફરોને હાલાકી ન પડે તે માટે આયોજન , કંડક્ટર વગર પણ સીટી બસ ચાલી રહી છે , 77 બસોની સેવા ફરીથી શરૂ કરાઇ , એજન્સી-કર્મીઓ વચ્ચે થયો છે વિવાદ , નવા ટિકિટ જનરેટ મશીન માટે કરાઇ કાર્યવાહી

Gujarat/સોમવારે ગો ગ્રીન યોજનાનો થશે પ્રારંભ , CM પટેલ યોજનાની કરાવશે શરૂઆત , સંગઠિત શ્રમિકો માટે શરૂ કરાશે યોજના , સંગઠિત-બાંધકામ શ્રમિકોને મળશે લાભ , લાભાર્થીએ સબસિડીનાં આધારે મળશે ઈ-વાહન , વાહન લેવા શ્રમિકોએ ભરવું પડશે ફોર્મ

Gujarat/વડોદરામાં MGVCLની પ્રેસ કોન્ફરન્સ , MGVCLનાં MD તુષાર ભટ્ટનું નિવેદન , વીજકાપની કોઇ સ્થિતિ સર્જાવાની નથી , અત્યારે કોલસાની કોઇ ઘટ નથી , લોકો અફવાથી ગેરમાર્ગે ના દોરાય , એક-બે દિવસમાં સ્થિતિ સામાન્ય બની જશે , આપણી પાસે કોલસાનો પુરતો સ્ટોક છે

Gujarat/અમદાવાદમાં સંતો-સેવકોએ નોંધાવ્યો વિરોધ , અમદાવાદ કલેકટર કચેરી બહાર કર્યો વિરોધ , બાંગ્લાદેશ મંદિર પર હુમલાની લઇ વિરોધ , ઇસ્કોન મંદિરના સંતોએ અને સેવકો કર્યો વિરોધ

Gujarat/મહેસાણામાં સરકારી શાળામાથી સગીરા ગુમ , સરકારી બહેરા મૂંગા શાળામાંથી સગીરા ગુમ , 17 વર્ષીય સગીરા ગુમ થતા નોંધાવી ફરિયાદ , શાળા સંચાલકે નોધાવી ફરિયાદ , પોલસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

Gujarat/વીર નર્મદ યુનિ.દ્વારા પરીક્ષાનો મામલો , બીકોમની પરીક્ષાને લઈ મોટો ઘટસ્ફોટ , પરીક્ષામાં ચોરી કરતા પકડાતા કર્યો દંડ , વિદ્યાર્થીઓને 500 રૂપિયાનો કરાયો દંડ , 25 વિદ્યાર્થીઓએ આપી હતી ઓનલાઇન પરીક્ષા

Gujarat/KBCમાં પહોંચ્યો જામનગરનો યુવક , બીગ બી સામે હોટ સીટ પર બેસશે , જામનગરનો યુવાન KBCની ગેમ ગજવશે , મૂળ જામનગરનો ધવલ અનિલકુમાર નંદા , અમદાવાદમાં રેડિયન્ટ માઈન્ડ નામની ચલાવે છે પેઢી , બાયોમેડિકલ એન્જીનીયરીંગનો કર્યો છે અભ્યાસ

Gujarat/વડોદરા M.S. યુનિ.માં ભરતી કૌભાંડનો મામલો , સોમવારે મળશે સિન્ડિકેટ સભ્યોની બેઠક , બેઠકના એજન્ડામાં ભરતીનો મુદ્દો લેવાયો , 3 સિન્ડિકેટ સભ્યોના ભરતી પ્રક્રિયા મુદ્દે થશે ચર્ચા , સભ્યોએ CM અને શિક્ષણમંત્રીને લખ્યો હતો પત્ર , પત્રમાં કરી હતી કૌભાંડ થતું હોવાની વાત

Gujarat/નર્મદા ડેમનું 90 ટકા કાર્ય પૂર્ણ , 9104 ગામ અને 169 શહેરોને લાભ , યોજના પૂર્ણ થયે 8490 ગામને મળશે લાભ , 172 શહેરોમાં પાણીની સુવિધા પ્રાપ્ય બનશે , 16.90 લાખ હેક્ટરવિસ્તારમાં સિંચાઇ સુવિધા

Gujarat/PSI ભરતીમાં ફેરફાર મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન , રાજ્ય સરકારે મોટું મન રાખી લીધો છે નિર્ણય , એક્ઝામિનેશનના બોર્ડના સભ્યોને લઈ નિર્ણય , પહેલાં શારીરિક કસોટી લેવાનો નિર્ણય યોગ્ય , પોલીસ ગ્રેડ-પે વધારા બાબતે વાયરલ મેસેજ મુદ્દે નિવેદન , સમગ્ર બાબતે વિશ્લેષણ કરવામાં આવશે , યોગ્ય માંગણી હશે તો ચોક્કસ વિચાર કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy