Gujarat/સુરેન્દ્રનગર થાનગઢમાં મહિલાઓનો હલ્લાબોલ , નગરપાલિકા કચેરીએ પાણી મુદ્દે કર્યો હોબાળો , દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ખતરો , તળાવમાં માછલીઓના મોત ફેલાઈ દુર્ગંધ , તાત્કાલિક તળાવની સફાઈ કરવાની કરાઈ માંગ
Gujarat/પ્રાથમિક શાળામાં 15000 શિક્ષકોની જગ્યા ખાલી , શિક્ષકોની ખાલી જગ્યાને લઈ RTIમાં થયો ખુલાસો , ટેટ ઉમેદવારે કરેલી RTIમાં વિગતો સામે આવી , ધો. 6 થી 8માં 8273 વિદ્યાસહાયકની 3324 જગ્યા ખાલી , સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 3087 જગ્યાઓ ખાલી , ભાષાના 1982 શિક્ષકોની જગ્યાઓ ખાલી , ધોરણ 1 થી 5માં 5867 જગ્યા ખાલી પડી
Gujarat/જામનગરમાં ACBની વધુ એક સફળ ટ્રેપ , નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા , 10 હજારની લાંચ લેતા ચેતન ઉપાધ્યાયને ઝડપ્યા , ફટાકડા લાયસન્સના અભિપ્રાય માટે માંગી લાંચ , અગાઉ પણ લાંચ લેતા ઝડપાયા હતા , અન્ય અધિકારીઓની ભૂમિકા મુદ્દે તપાસ
Gujarat/રાજકોટમાં ડ્રગ્સ મામલે DCPની પત્રકાર પરિષદ , SOG એ બે ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ , આરોપી મયૂર પાસેથી 0.45 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું , આરોપી પાસેથી 25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે , પોલીસે FSLમાં મોકલેલા નમૂનાનો આવ્યો રિપોર્ટ , FSL દ્વારા કેથીનોન સમરૂપકો ડ્રગ્સ હોવાનો રિપોર્ટ , અત્યાર સુધીમાં પોલીસે NDPSના 73 કેસ કર્યા
Gujarat/કોંગ્રેસ MLA ગેનીબેને CMને લખ્યો પત્ર , પોલીસ કર્મીના પ્રશ્નોને લઈ પાઠવ્યો પત્ર , પોલીસ કર્મીના ગ્રેડ પે વધારવા લખ્યો પત્ર , ફરજનો સમય 8 કલાક કરવાનો પત્રમાં ઉલ્લેખ , સાતમા પગાર પંચનો તત્કાળ લાભ આપવામાં આવે
Gujarat/જામનગર સેવા સેતુ કાર્યક્રમમાં હોબાળો , આયુષ્યમાન વિભાગમાં અરજદારોનો હોબાળો , સર્વર ડાઉન હોવાને કારણે લોકોને હાલાકી , આયુષ્યમાન કાર્ડ કઢાવવા લોકોની લાઇનો , શહેરના ટાઉન હોલમાં સેવા સેતુનો કાર્યક્રમ
Gujarat/અમદાવાદમાં ACBએ ગાર્ડને લાંચ લેતા ઝડપ્યો , GISF સિક્યુરિટી ગાર્ડ લાંચ લેતા ઝડપાયો , માસિક 300 રૂપિયાના હપ્તાની કરી હતી માંગ , નોકરીમાં હેરાન ન કરવા માગી હતી માંગ , ACBએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા ઝડપયો
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રીનો જમ્મુ કાશ્મીર પ્રવાસ , અમિત શાહની શ્રીનગર મુલાકાત , સુરક્ષા પર હાઇલેવલ મીટિંગ મળી , રાજભવનમાં ઉચ્ચસ્તરીય બેઠક , શહીદનાં પરિજનોને મળ્યાં શાહ , શહીદ ઇન્સ્પે.ડારનાં પરિજનોને મળ્યાં
Gujarat/બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાં , વીજ કાપના વિરોધમાં ભારતીય કિસાન સંઘના ધરણાં , દિયોદરના વખા જેટકો વિભાગીય કચેરીએ ધરણાં , ખેડૂતોએ રામધૂન બોલાવી વીજ કાપ ન કરવા અપીલ , દિયોદર અને કાંકરેજ વિભાગના ખેડૂતો પણ જોડાયા , રવી સીઝનમાં વીજ કાપ ન કરવા ખેડૂતોની ઉગ્ર માંગ
Gujarat/ઉપલેટામાં પાક સહાય ન મળતા ખેડૂતોની રેલી , કોંગ્રેસ MLA લલિત વસોયાની અધ્યક્ષતામાં રેલી , સહાયમાં 18 ગામોને બાકાત રખાતા ખેડૂતોને રેલી , મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા આક્રોશ રેલીમાં , રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું