Gujarat/આંધ્ર પ્રદેશના નેવી ઓફિસરોની જાસૂસી કાંડનો મામલો, કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્કવોડની ગોધરામાં 5 સ્થળે તપાસ, આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્કવોડની તપાસ, આંધ્રપ્રદેશમાં નોંધાયેલ જાસુસીકાંડ મુદ્દે તપાસ, જાસુસીકાંડના તાર ગોધરા સાથે જોડાયાની શંકા, એક મહિલા સહીત 6ની પૂછપરછ કરી
Not Set/IPL ફ્રેન્ચાઇઝીને લઇ તમામ રેકોર્ડ તૂટ્યા, અમદાવાદ અને લખનૌએ બાજી મારી, અમદાવાદની ટીમ CVC ગ્રૂપે ખરીદી, 5625 કરોડ રૂપિયામાં ખરીદી IPL ટીમ, RPSG ગ્રૂપે લખનૌની ટીમ ખરીદી, RPSG ગ્રૂપે સૌથી વધુ 7090 કરોડની લગાવી બોલી, અદાણી ગ્રૂપ વિજેતા બીડ ન કરી શક્યું, અદાણીએ 5000 કરોડની બોલી લગાવી, ટોરેન્ટ ગ્રૂપ પણ ઉંચી બોલી લગાવવામાં નિષ્ફળ, માન્ચેસ્ટર યુનાઇટેડ પણ IPL ટીમ ન ખરીદી શક્યું, GCA વા.પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પાઠવ્યા અભિનંદન
Not Set/IPLની બિડિંગ પ્રક્રિયા થઈ પૂર્ણ, RPG ગોયન્કા ગ્રૂપની સૌથી મોટી બોલી, લખનૌ માટે 7090 હજાર કરોડની બોલી લગાવાઇ, પ્રાઇવેટ ઇક્વિટી CVCએ 5600 કરોડની બોલી લગાવી, અદાણી વિજેતા બીડ ન કરી શક્યાના અહેવાલ, અદાણીએ 5000 કરોડની લાવી હતી બોલી, ટોરેન્ટ ગ્રૂપ પણ વિજેતા બોલીની નજીક ન આવી શક્યા, માન્ચેસ્ટર યુનાઇટેડ પણ IPL ટીમ ન ખરીદી શક્યું, અમદાવાદને મળી IPLની નવી ટીમ, CVC ગ્રૂપે અમદાવાદ માટે લગાવી હતી બોલી, 5600 કરોડ રૂપિયામાં IPL અમદાવાદ ટીમ વેચાઇ, ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ
Gujarat/સજ્જાદ મહમદ ઈમ્તિયાઝની અટકાયત, ફોનથી માહિતી મોકલવાના મળ્યા પુરાવાઃ સુત્ર, ગુપ્ત તપાસ બાદ ભુજ ખાતેથી અટકાયત, ભુજમાં બીએસએફના કોન્સ્ટેબલની પૂછપરછ, ગુજરાત ATS દ્વારા પૂછપરછ હાથ ધરાઈ, સેનાની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો
Gujarat/દ્વારકાના ઓખા નપામાં પ્રમુખ-ઉપ પ્રમુખની જાહેરાત, ઉષાબેન ગોહેલની પ્રમુખ તરીકે વરણી, કાદર મલેકની ઉપપ્રમુખ તરીકે વરણી, રાજુભાઇ કોટક કારોબારી ચેરમેન તરીકે વરણી, કેશુભાઈ હાથલની દંડક તરીકે વરણી, મુકેશ પાંજરીવાલાની પક્ષના નેતા તરીકે વરણી
National/ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડે સામે તપાસ, સમીર વાનખેડે વિરુદ્ધ તપાસ તેજ, ક્રૂઝ કેસની તપાસ કરી રહ્યાં છે વાનખેડે, આંતરિક તપાસ બાદ વાનખેડેનો નિર્ણય, વાનખેડે વિરુદ્ધ NCBમાં આંતરિક તપાસ, દિલ્હી NCB હેડકવાર્ટરમાં થશે તપાસ, NCB પર લાગેલા આરોપનો મોકલાયો રિપોર્ટ, NCB હેડકવાર્ટરમાં આંતરિક તપાસ
Sports/આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝીનું થઇ શકે છે એલાન, અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે અદાણી-ટોરેન્ટ વચ્ચે ટક્કર, ત્રીજી કંપની પણ અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદવાની રેસમાં, 25 ઓક્ટોબરે નવી બે ફ્રેન્ચાઇઝી અંગે કરાશે એલાન, બે નવી ટીમોની બેઝ પ્રાઇઝ 2000 કરોડ રૂપિયા, લખનૌ, ગૌહાટી, ઈન્દોર, કટક, ધર્મશાળા અન્ય શહેર, 10 લાખ રૂપિયાનું હતું ફ્રેન્ચાઇઝી ખરીદીનું ફોર્મ, આગામી વર્ષે IPLમાં ઉમેરાશે બે નવી ટીમ, માન્ચેસ્ટર યુનાઇટેડ પણ રેસમાં હોવાની સંભાવના, જિંદાલ સ્ટીલ, સંજીવ ગોયન્કા પણ મેદાનમાં
Gujarat/સુરેન્દ્રનગર તંત્રની બેદરકારી સામે આવી , જૂના જંક્શન પાસે ઓવરબ્રીજ પર ગાબડું , 3 વર્ષ પહેલાં રૂ.36 કરોડના ખર્ચે બન્યો છે ઓવરબ્રીજ , ગાબડું પડતા વાહન ચાલકોને હાલાકી , રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા હતી , અનેક રજૂઆતો બાદ ઓવરબ્રીજ થયું હતું નિર્માણ , નબળી કામગીરી સામે આવતા ઉઠ્યા અનેક સવાલો
Gujarat/DGVCL ના MD અરવિંદ વિજયનની પ્રેસ કોન્ફરન્સ , દક્ષિણ ગુજરાતમાં વીજળી પૂરતા પ્રમાણમાં , ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળે તેના પર ધ્યાન , વીજ પુરવઠો પૂરો પાડવાની કામગીરી ઓટોમેટિક
Gujarat/ગુજરાત પોલીસમાં ભરતીની જાહેર , લોકરક્ષક દળની યોજાશે ભરતી , 10,459 ની કરાશે ભરતી . 8476 પુરૂષ, 1983 મહિલાઓની ભરતી , 9 નવે. સુધી ભરી શકાશે ફોર્મ