Not Set/ IPLની બિડિંગ પ્રક્રિયા થઈ પૂર્ણ, RPG ગોયન્કા ગ્રૂપની સૌથી મોટી બોલી, લખનૌ માટે 7090 હજાર કરોડની બોલી લગાવાઇ, પ્રાઇવેટ ઇક્વિટી CVCએ 5600 કરોડની બોલી લગાવી, અદાણી વિજેતા બીડ ન કરી શક્યાના અહેવાલ, અદાણીએ 5000 કરોડની લાવી હતી બોલી, ટોરેન્ટ ગ્રૂપ પણ વિજેતા બોલીની નજીક ન આવી શક્યા, માન્ચેસ્ટર યુનાઇટેડ પણ IPL ટીમ ન ખરીદી શક્યું, અમદાવાદને મળી IPLની નવી ટીમ, CVC ગ્રૂપે અમદાવાદ માટે લગાવી હતી બોલી, 5600 કરોડ રૂપિયામાં IPL અમદાવાદ ટીમ વેચાઇ, ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ

Breaking News