Gujarat/27મી ઓકટો.ભારત-આસિયાન સમિટ , પ્રધાનમંત્રી મોદી બેઠકમાં લેશે ભાગ , ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે , અમેરિકા,રશિયા,ચીન સહિત 18 સભ્ય દેશો
Gujarat/રાષ્ટ્રપતિ કોવિંદ આવશે ગુજરાત , બે દિવસ રાજભવનમાં કરશે રાત્રિરોકાણ , 28,29,30 ઓકટો.ગુજરાતનાં પ્રવાસે , ગાંધીનગર-ભાવનગર કાર્યક્રમમાં આપશે હાજરી
Gujarat/પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે નો મામલો , પો.કોન્સ્ટેબલ હાર્દિકનાં સમર્થનમાં આપ , દરેક જિલ્લામથકે આપનો કાર્યક્રમ , આપનાં કાર્યકર્તા આપશે આવેદન પત્ર , પો.કર્મીનાં સમર્થનમાં આવેદન અપાશે , આપ સાથે પોલીસ પરિવારજનો રહેશે હાજર
Gujarat/અમદાવાદ સફાઇ કર્મીના વિરોધનો મામલો , વસ્ત્રાપુર પો.સ્ટેશનમાં નોંધાયો ગુનો , 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ , ગેરકાયદે મંડળી રચી વિરોધ કરાયો , વિરોધ કરવા બદલ કાર્યવાહી
Gujarat/નેવી ઓફિસરોના જાસૂસીકાંડ મામલો , સમગ્ર મામલે ગુજરાત કનેક્શન આવ્યુ સામે , જાસૂસીકાંડમાં સામે આવ્યું ગોધરા કનેક્શન , આંધ્રપ્રદેશની ટીમ તપાસ માટે ગોધરામાં , તપાસ એજન્સીએ 5 લોકોની પુછપરછ , મહિલા સહિત 5 લોકોની પુછપરછ , 1 શખ્સની ધરપકડ કરવામાં આવી , ગોધરામાંથી અલ્તાફ હુસેનની ધરપકડ
Gujarat/રાજકોટમાંથી ઝડપાયુ શંકાસ્પદ ઘી , પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપ્યો , ગોપાલ બ્રાન્ડ નામથી ડુપ્લિકેટ ઘી પાઉચ , 500 MLના 271 ધીના પાઉચ કબજે કર્યા , મોન્ટુ જોબનપુત્રા નામના યુવકની અટકાયત , ઘીના નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા
Gujarat/ઉ.ભારતનાં હવામાનની અસર ટ્રેન પર , ઉ.ભારતમાં ઓછી વિઝીબ્લિટી,બરફ વર્ષા , ઓછી વિઝીબ્લિટી, બરફ વર્ષાના કારણે 6 ટ્રેનો રદ , બાંદ્રા ગોરખપુર,બાંદ્રા હરિદ્વાર ટ્રેન રદ , અમદાવાદ સુલતાનપુર, અમદાવાદ વારાણસી ટ્રેન રદ , વલસાડ હરિદ્વાર, ઉજજેન દહેરાદુન જતી ટ્રેન પણ રદ , બે મહિના માટે 6 ટ્રેન રદ કરાતા મુસાફરોને હાલાકી , એડવાન્સ બુકીંગ કરનારા મુસાફરો પરેશાન , મુસાફરોને રેલવે તંત્ર દ્વારા રિફંડ આપવામાં આવશે
Gujarat/ધોરણ 9 થી 12 માં શિક્ષકોનો અભાવ , શિક્ષકોના અભાવે શિક્ષણકાર્ય પર અસર , પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરો ,સંચાલકોની કમિશનર ઓફ સ્કુલને રજૂઆત ,
Gujarat/જીએસટીએ કરેલા 22 લાખ દંડમાં કરદાતાને રાહત , કરદાતાને સુપ્રિમકોર્ટે માત્ર રૂ.1 હજાર દંડ કર્યો , ઇ-વે બિલમાં સરનામું ખોટુ લખાયુ હતુ , એડ્રેસ લખવામાં થયેલી ભૂલને કરદાતાએ પડકારી , મધ્યપ્રદેસના કરદાતાને સુપ્રિમકોર્ટે આપી રાહત
Gujarat/રાહુલ ગાંધી એ કરેલ અસભ્ય ટિપ્પણી મામલો , મોદી સમાજ સામે કરી હતી રાહુલ ગાંધીએ ટિપ્પણી , રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા કોર્ટનો આદેશ , આગામી 29 ઓક્ટો.ના રોજ હાજર રહેવા આદેશ , સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર થવા આદેશ , લોકસભા ચૂંટણી દરમ્યાન મોદી સમાજની કરી ટિપ્પણી , કેબિનેટ મંત્રી પૂરણેશ મોદીએ કરી હતી ફરિયાદ , અધિકારી અને વિડીયોગ્રાફરના લેવાય નિવેદન , કોર્ટ દ્વારા સ્થળ પર હાજર લોકોના નિવેદન લેવાય , સ્થળ તપાસ અને ઉલટ તપાસ પણ પૂર્ણ , નિવેદન લખાવવા માટે હાજર રહેવા ફરમાન