Gujarat/
અમદાવાદમાં ACBએ ગાર્ડને લાંચ લેતા ઝડપ્યો , GISF સિક્યુરિટી ગાર્ડ લાંચ લેતા ઝડપાયો , માસિક 300 રૂપિયાના હપ્તાની કરી હતી માંગ , નોકરીમાં હેરાન ન કરવા માગી હતી માંગ , ACBએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા ઝડપયો
