Gujarat/ અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલો , બ્લાસ્ટમાં મરનાર યુવકના નાના ભાઈએ કર્યો આપઘાત , ગોઢફુલ્લા ગામે ઝાડ પર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત , 29 વર્ષિય કાંતિભાઈ ફણેજાનો ડૂંગર પર જઈ કર્યો આપઘાત , પોલીસ દ્વારા દબાણથી આપઘાત કર્યાનો પરિવારનો આક્ષેપ, 28 ઓગસ્ટ બ્લાસ્ટમાં અગાઉ બે લોકોના થયા છે મોત

Breaking News