Gujarat/
પ્રાથમિક શાળામાં 15000 શિક્ષકોની જગ્યા ખાલી , શિક્ષકોની ખાલી જગ્યાને લઈ RTIમાં થયો ખુલાસો , ટેટ ઉમેદવારે કરેલી RTIમાં વિગતો સામે આવી , ધો. 6 થી 8માં 8273 વિદ્યાસહાયકની 3324 જગ્યા ખાલી , સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 3087 જગ્યાઓ ખાલી , ભાષાના 1982 શિક્ષકોની જગ્યાઓ ખાલી , ધોરણ 1 થી 5માં 5867 જગ્યા ખાલી પડી
