Gujarat/
રાજકોટમાં સીટી બસ કંડકટરોની હડતાળનો મામલો , મનપા કમિશનર અમિત અરોરાનું નિવેદન , મનપા કમિશનરની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત , મુસાફરોને હાલાકી ન પડે તે માટે આયોજન , કંડક્ટર વગર પણ સીટી બસ ચાલી રહી છે , 77 બસોની સેવા ફરીથી શરૂ કરાઇ , એજન્સી-કર્મીઓ વચ્ચે થયો છે વિવાદ , નવા ટિકિટ જનરેટ મશીન માટે કરાઇ કાર્યવાહી
