યુરોપીયન દેશ સર્બિયામાં તાજેતરમાં આઇએસએફ અંડર-16 જિમ્નેસાઇડ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. આઇએસએફ અંડર-16 જિમ્નેસાઇડ ચેમ્પિયનશિપમાં અમદાવાદની અમાયરા વરૂણ પટેલે સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યુ હતું. યુરોપના સર્બિયા ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં વિશ્વના 54 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમા અમાયરા પટેલે તેની કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ સ્પર્ધામાં કુલ 54 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો:IPL માં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મહા મુકાબલો
આ પણ વાંચો:લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું
આ પણ વાંચો:લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું
