Gujarat/
સાબરમતી આશ્રમ બચાવો સંદેશયાત્રા , મહારાષ્ટ્રથી શરૂ થયેલી યાત્રા ગુજરાત આવશે , સેવાગ્રામ સાબરમતી સંદેશ યાત્રાનું આગમન , 23 અને 24 ઓક્ટોબરે આવશે ગુજરાતમાં , વિવિધ રાજ્યોના ગાંધી વિચારકો જોડાયા , સાબરમતી રિવરફ્રન્ટ પર દિવ્ય આરતી બપોરે 3 કલાકે
