Gujarat/
રાજકોટમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ડ્રગ્સની લતમાં યુવકે છોડ્યુ ઘર, આશાસ્પદ ક્રિકેટર ઘરેથી ભાગ્યો, ચિઠ્ઠી લખી ગયેલા યુવકની શોધખોળ, યુવકની માતાએ પોલીસને કરી અરજી, પોલીસે કાર્યવાહી ન કર્યાનો મહિલાનો આક્ષેપ, ડ્રગ્સ માફિયાઓ અને પોલીસ વચ્ચે સાંઠગાંઠઃ મહિલા, ડ્ર્ગ્સ માફિયાઓએ માતા-પુત્રીને આપી ધમકી
