Gujarat/
કાલથી 13000 કોમ્પયુ ઓપરેની હડતાલ મૂલતવી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની દરમિયાનગીરી સફળ, આવતીકાલથી તમામ ગામડાના ઓપરેટર ઉતરવાના હતા હડતાળ પર, ગાંધીનગરમાં મળેવી બેઠકની ફળશ્રુતિ, આવતીકાલથી હજતાળનુ એલાન પડતુ મુકાયુ
