દુષ્કર્મ/
સુરત : નોકરીની લાલચે યુવતી સાથે દુષ્કર્મ ઇન્ટરવ્યુના બહાને યુવતીને બોલાવી હતી સુરત એરપોર્ટની સામે લઈ ગયા બાદ દુષ્કર્મ યુવતીને નશાયુક્ત કોલડ્રીન્ક આપી હતી બે લોકો સામે યુવતીએ નોંધાવી ફરિયાદ અજય દીવાન અને દિલીપ ખાંડેલીયા સામે FIR અલથાણ પોલીસે એકની કરી ધરપકડ પોલીસે અજય દિવાનની કરી ધરપકડ
