Breaking News/
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સાડા 6 કરોડ ગુજરાતીઓને મળશે ઠંડીથી રાહત રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો ઘટશે તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશેઃ હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે
