Gujarat/
રાજકોટ કોંગ્રેસમાં કકડાટ યથાવત્, વોર્ડ નં.12ના કોંગ્રેસ મહામંત્રીનું રાજીનામું, યુવરાજસિંહ ઝાલાએ આપ્યું રાજીનામું, પક્ષ દ્વારા અવગણના થતી હોવાનો આક્ષેપ
