ધરપકડ/ વડોદરા વકીલ મંડળના સભ્યની ધરપકડ, જવાહર નગર પોલીસે કરી સભ્યની ધરપકડ, વકીલ મંડળના સભ્ય ભાવિન વ્યાસની અટકાયત, પેટ્રોલ પંપ સંચાલકો સાથે છેતરપિંડી કેસ મામલે ધરપકડ, સાળા-બનેવીની જોડીએ લગાવ્યો અનેક પેટ્રોલ પંપ માલિકોને ચૂનો, પેટ્રોલ-ડીઝલ પુરાવી પૈસા ન ચૂકવી કરી હતી કરોડોની છેતરપિંડી, સાળા-બનેવીની જોડીને પોલીસે દબોચી કોર્ટમાં રજુ કરી, કૌભાંડના આરોપીઓએ કોર્ટમાં જજ સમક્ષ નિવેદન નોંધાવ્યું, ચીટિંગના કરોડો રૂપિયા વકીલ ભાવિન વ્યાસને અપાયાનું નિવેદન, આરોપીઓના નિવેદનને લઇ હવે મદદગારીનો ગુનો ઉમેરાયો, સભ્ય વિરુદ્ધ ગુનો નોંધાતા વકીલ મંડળના સભ્યો પો. સ્ટેશન પહોંચ્યા, ભાવિન વ્યાસ અગાઉ તેમના વિવાદિત નિવેદનોને પગલે ચર્ચામાં રહયા છે, નામદાર જજ તેમજ પોલિસ વિષે વિવાદીત નિવેદન કરી ચુક્યા છે વ્યાસ

Breaking News