પાકા કામનો કેદી ફરાર/ મહેસાણાની સબજેલમાંથી પાકા કામનો કેદી ફરાર, પાટણ જેલમાંથી મહેસાણા જેલમાં લવાયો હતો કેદીને, ભરણપોષણના ગુન્હાનો આરોપી હતો ફરાર કેદી, અમિત ઠાકોર નામનો પાકા કામનો કેદી થયો ફરાર, જેલ કમ્પાઉન્ડમાં સફાઈ માટે લઈ ગયા બાદ થયો ફરાર, મહેસાણા શહેર બી-ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

Breaking News