Gujarat/
રાજકોટ બેડી માર્કેટયાર્ડના શાસકોની મુદત પૂર્ણ , ચેરમેન સહિત 17 ડિરેક્ટરોની મુદત આજે પૂર્ણ, દિવાળીની આસપાસ ચૂંટણી યોજાય તેવી શક્યતા , ચૂંટણી સુધી હોદ્દા યથાવત રહેશે પણ નિર્ણય નહીં લઈ શકે , માર્કેટ યાર્ડમાં રોજનું 15 કરોડ જેટલુ ટર્નઓવર
