Gujarat/
વડોદરામાં દેશી દારુની મોજ માણતો વિડીયો વાયરલ, બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ નશો કરનારા સભાન નહીં, વડોદરાના સમા કેનલ રોડ પાસેનો વિડીયો હોવાની વાત, વડોદરા પોલીસે ઠેર ઠેર કોમ્બીંગ શરૂ કર્યું
