Gujarat/ ગાંધીનગરમાં પ્રથમ ડોઝની 100 ટકા વેક્સિનેશન , 180 ગામમાં પ્રથમ ડોઝ 100 ટકાની કામગીરી , પ્રથમ ડોઝની 95.17 ટકા કામગીરી પૂર્ણ , બીજા ડોઝની 54.83 ટકા કામગીરી પૂર્ણ , ગાંધીનગર જિ.માં કુલ 8,47,746 લોકોની વસ્તી , 8,06,782 લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો , 4,42,353 લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો

Breaking News