Breaking News/
ભરૂચઃ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા જંબુસરમાં સાંસદ તેજસ્વી સૂર્યાએ જન સભા સંબોધી જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામીને જીતાડવા કરી અપીલ ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી વિરોધીઓ પર કર્યા પ્રહાર
