Gujarat/
CM ભૂપેન્દ્ર પટેલનો જનહિત અભિગમ, રાજ્યમાં શરૂ થશે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો, 22 ઓક્ટો. થી 5 જાન્યુ. સુધી યોજાશે સેવાસેતુ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 2500 સેવાસેતુ યોજાશે, સેવાસેતુ માં 56 જેટલી વિવિધ સેવાઓ પુરી પડાશે
