Gujarat/ રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે ગુજરાત, સેવાદળની તાલીમ શિબિરમાં આપશે હાજરી, બહુચરાજી નજીક રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં આપશે હાજરી, આવતીકાલે તાલીમ શિબિરનો અંતિમ દિવસ, રાહુલ ગાંધીની સાથે રઘુ શર્મા પણ આવશે

Breaking News