Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે દેશ માટે સર્વોચ્ચ બલિદાન (Supreme Sacrifice)આપનાર શહીદ જવાન (Martyred Soldier)મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

નકસલવાદ વિરોધી અભિયાન (Martyred Soldier)માં શહીદી
નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન નકસલવાદીઓ સાથે થયેલ મુઠભેડમાં ગોળી વાગતા શહીદ થયેલ જવાન (Martyred Soldier) મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાન (Martyred Soldier) તા. 22/05/2025ના રોજ ફરજ બજાવતા ફરજ દરમિયાન શહીદ થયા હતા.

શહીદનો ગૌરવપૂર્ણ વારસો
બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન (Supreme Sacrifice) મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. તેઓ મૂળ વતન મુ.પો. દેવગાણા, તા. સિહોર, જિ. ભાવનગરના રહેવાસી હતા.

એક કરોડ રૂપિયાની સહાય અર્પણ
શહીદ જવાનના માતા નાનુબેન નંદલાલભાઈ સોલંકીને શહીદ (Supreme Sacrifice)પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે રૂ. 1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ શ્રદ્ધાંજલિ
સી.આર.પી.એફ. ના જવાનો દ્વારા નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાન ને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાલીતાણામાં 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો
આ પણ વાંચો:ઓલિમ્પિક 2036 માટે હર્ષ સંઘવી અને અમિત શાહ વચ્ચે આજે દિલ્હીમાં બેઠક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થશે ચર્ચા
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી : લાઈવ દર્શન કરી શકાશે
