India/ છત્તીસગઢમાં કાર ચાલકે કચડતા 4 ના મોત, જસપુરના પતૃથલ ગામની ઘટના, ધાર્મિક રેલીમાં બેકાબૂ કારે યાત્રાળુઓને ફંગોળ્યા, અકસ્માતમાં 20થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત, કારમાં એક ક્વિન્ટલ ગાંજો ભરેલો હતો, કાર સવારને લોકોને માર મારી પોલીસ હવાલે કર્યો, ઉશ્કેરાયેલા ટોળા કારને આગ ચાંપી દીધી, આરોપીઓને બક્ષવામાં નહીં આવે: CM બઘેલ

Breaking News