Gujarat/
બનાસકાંઠા ધાનેરા પાલિકા પ્રમુખની ચૂંટણી, 20 ઓક્ટોબરે ધાનેરા પાલિકાને મળશે પ્રમુખ, 3 પ્રમુખ બદલાયા છતાં પ્રમુખ પદનું કોકડું ગુંચવાયેલું, સભ્યો વિરુદ્ધ ગેરરીતિ મામલે ચાલે છે કાર્યવાહી, 28 સદસ્યો પૈકી 16 કોંગ્રેસ અને ભાજપના 12 સભ્યો
