Gujarat/ અમરેલી લીલીયા શહેર અને ગ્રામ્યમાં વરસાદ, વહેલી સવારે શહેર અને ગ્રામ્યમાં અનરાધાર વરસાદ, પૂંજા પાદરના માર્ગે પાણી ફરી વળ્યા વરસાદી પાણી, સ્થાનિક પુલ પર પાણી આવી જતા વાહન વ્યહાર ખોરવાયો, દર ચોમાસે આ પ્રકારની સમસ્યાથી સ્થાનિકો થયા પરેશાન

Breaking News