Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠા થરા નપા વોર્ડ નં 2માં ભાજપની જીત, વોર્ડ નં 2માં ભાજપના 4 ઉમેદવારોની જીત, ભાજપના 4 ઉમેદવારોની જીતથી ભાજપમાં ખુશી, થરા પાલિકાની ચૂંટણીમાં 24 માંથી ભાજપની કુલ 12

Gujarat/રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો, પૂર્વ ચેરમેન ડી.કે. સખીયાએ કર્યો જીતનો દાવો, આવતીકાલે આવનારું પરિણામ પોતાના પક્ષે આવશે તેમ જણાવ્યું, કિસાન સંઘ પર પણ દિલીપ સખીયાએ કર્યો આક્ષેપ, દિલીપ સખીયા એ પણ ભાજપ આગેવાન પર કર્યા આક્ષેપ, માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને મંદિર કહેવાય: દિલીપ સખીયા, માર્કેટિંગ યાર્ડમાં સુશાસન આવે તે ખૂબ જરૂરી

Gujarat/પાલનપુરના મડા બેઠક પર કોંગ્રેસની જીત, કોંગ્રેસના મયુર કુમાર બેરિયાની 100 મતથી જીત, પાલનપુર તા.પં.ની બેઠક પર કોંગ્રેસ બની વિજયી

Gujarat/ડાકોર નગરપાલિકાની પેટા ચૂંટણી, ડાકોર નપામાં 8 બેઠકો પર યોજાઇ ચૂંટણી, ડાકોર નપામાં 4 વોર્ડમાં 8 બેઠક પર હતી ચૂંટણી, 5 બેઠક પર ભાજપની જીત,3 બેઠક પર અપક્ષ

Gujarat/તળાજા ન.પા.ની પેટાચૂંટણીનું પરિણામ, વોર્ડ નં 4 અને 6 પર ભાજપનો વિજય

Gujarat/જૂનાગઢ વોર્ડ નં 8 ની મતગણતરી, જૂનાગઢ વોર્ડ નં 8 માં કોંગ્રેસના ઉમેદવારે મારી બાજી, કોંગ્રેસના ઉમેદવાર રજાક આલાની જીત

Gujarat/ભચાઉ નગરપાલિકાની ચૂંટણીનું પરીણામ જાહેર, ભાજપના ઉમેદવાર 1268 મતે બન્યા વિજેતા

Gujarat/વલસાડ નપાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, નપાની 5 બેઠકો પર 4 બેઠક પર ભાજપની જીત, અન્ય 1 બેઠક પર અપક્ષના ફાળે

Gujarat/અરવલ્લી નાંદોજ જિ.પં.ની બેઠક પર ભાજપની જીત, ભાજપના ઉમેદવાર નીલાબેન મડિયાની જીત, નીલાબેન મડિયાનો 7555 મતોથી વિજેતા

Gujarat/ગીર સોમનાથ જિ.પં.ની પેટાચૂંટણીની મતગણતરી, ગોવિંદપરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત, કોંગ્રેસ હરસુખ મકવાણાની 1402 મતથી જીત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy