Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/નવસારી ઝરી તા.પં. પર ફરી કોંગ્રેસની જીત, કોંગ્રેસના ઉમેદવાર ધનજીભાઇ પટેલની જીત, ધનજીભાઈ પટેલ 1300 મતથી વિજેતા બન્યા

Gujarat/મહેસાણા વડનગર નપા વોર્ડ નં 7નું પરિણામ, ભાજપ ઉમેદવાર 517 મત થી વિજય

Gujarat/મહેસાણા વડસમા બેઠક પર કોંગ્રેસની જીત, કોંગ્રેસના ઉમેદવાર નટવરજી મકવાણાની જીત, નટવરજી મકવાણાની 215 મતે જીત

Gujarat/જૂનાગઢમનપા વોર્ડ-8માં અપસેટ, પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય, ભાજપના ઉમેદવારની ડિપોઝીટ પણ ડૂલ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખેલાયો જંગ, ભાજપને મળ્યા માત્ર 638 મત, કોંગ્રેસના ઉમેદવારનો 771 મતની સરસાઇથી વિજય, એનસીપીના ઉમેદવારને મળ્યા 3805 મત, કોંગ્રેસના ઉમેદવારને મળ્યા 4576 મત

Gujarat/મહેસાણા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ભાજપના ઉમેદવાર ફાલ્ગુનીબેનનો વિજય, ફાલ્ગુનીબેનની 3576 મતોથી જીત, જીત બાદ ફાલ્ગુની બેન થયા ભાવુક

Gujarat/ઉપલેટા નગરપાલિકા પેટા ચૂંટણીનો મામલો, વોર્ડ નંબર 5માં પેટા ચૂંટણી થઈ હતી, ઉપલેટા વોર્ડ નં 5 ની બેઠક ભાજપ પાસેથી આંચકી કોંગ્રેસ, મત ગણતરીમાં કોંગ્રેસનો વિજય, કોંગ્રેસના દક્ષાબેન સંજયભાઈ વેકરીયાનો વિજય, 213 મતે કોંગ્રેસના ઉમેદવારે સીટ કબજે કરી

Gujarat/ધાનેરા પાલિકાનું પેટાચૂંટણીમાં પરિણામ જાહેર, વોર્ડ નંબર 4 ની પેટાચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા, કોંગ્રેસ ઉમેદવાર ઇન્દુબેન ઠાકોર 272 મતથી વિજેતા, પેટા ચૂંટણીમાં જામ્યો હતો ત્રિપાંખિયો જંગ

Gujarat/મહીસાગર લુણાવાડા વોર્ડ નં7માં ભાજપની જીત, ભાજપના દક્ષેશ પટેલિયાની જીત

Gujarat/લુણાવાડા ખેમપુર તા.પં.માં ભાજપની જીત, રમણભાઈ ખાંટની 300 મતોથી જીત

Gujarat/મહીસાગર લુણાવાડા વોર્ડ નં5માં ભાજપની જીત, ભાજપના બીનીતા બેન દોશીની જીત, બીનીતાબેન દોશીની 100 મત થી જીત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy