Gujarat/સુરતના માંડવી તા.પં.ની દઢવાડા-4 બેઠક પર ભાજપની જીત, દઢવાડા- 4 બેઠકની યોજાઈ હતી પેટા ચૂંટણી, પેટા ચૂંટણીમાં ભાજપના કમલેશ ચૌધરીનો થયો વિજય, ભાજપના ઉમેદવાર કમલેશ ચૌધરીનો 1110 મતે વિજય
Gujarat/ગોધરા નદીસર તા.પં.બેઠક પર ભાજપની જીત, ભાજપના ઉમેદવારની 1030 મતોથી જીત , ભાજપના ઉમેદવાર છે રાધાબેન પરમાર
Gujarat/લિંબડી નપા વોર્ડ નં5ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, વોર્ડ 5માં ભાજપના ઉમેદવારનો વિજય, ભાજપના ઉમેદવાર દર્શન ખાંદલાની જીત, દર્શન ખાંદલાની 600 મતથી જીત
Gujarat/સુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં 6ની પેટાચૂંટણીમાં ભાજપની જીત, વોર્ડ નં 6માં ભાજપના ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવાર પરેશભાઇ પટેલની જીત, પરેશભાઇ કડીવાલની 507 મતથી વિજય, વોર્ડ નં 6માં જામ્યો હતો ત્રિપાંખ્યો જંગ
Gujarat/વલસાડ નપાની પેટાચૂંટણીની મતગણતરી, વોર્ડ નં 5 માં બીજેપીના ઉમેદવારનો વિજય, બીજેપીના ઉમેદવાર હિતેશભઈ ઇશ્વરલાલ ભંડારીનો વિજય
Gujarat/અરવલ્લી ઉબસલ તા.પં.ની પેટા ચૂંટણીમાં આપની જીત, ઉબસલ તા.પં.ની બેઠક પર હતો ત્રિપાંખ્યો જંગ, આપ ઉમેદવાર રૂપસિંહ ભગોરા 1015 મતે વિજેતા, અગાઉ અપક્ષ પાસે હતી તાલુકા પંચાયત બેઠક, આપ સમર્થકોએ કરી ઉજવણી
Gujarat/વલસાડમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં, વોર્ડ નં.1ના ઉમેદવાર સતીષ પટેલની જીત, 2219 વોટ થી એસટી સીટ પર વિજય થયા, કિરણભાઇ ભીખુભાઇ પટેલની જીત, સામાન્ય સીટ પર 3062 મતથી જીત, બંને ભાજપના ઉમેદવાર જીત જાહેર
Gujarat/જામનગર સિક્કા નપાની પેટાચૂંટણીનો મામલો, વોર્ડ નં 4માં ખાલી પડી હતી એક બેઠક, ભાજપે આ બેઠક પર કબ્જો યથાવત રાખ્યો, ભાજપના ઉમેદવાર 625 મતે વિજય, ભાજપના સમીનાબેન મહેબૂબ ગઝિયાનો થયો વિજય, સિક્કા નગરપાલિકામાં છે કોંગ્રેસ નું શાસન
Gujarat/નવસારી ગણદેવી નગરપાલિકાની પેટા ચૂંટણી, વોર્ડ નં. 3 ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ભાજપના ઉમેદવાર ઈદરીશ તાઈ 680 મતોથી જીત