Gujarat/સોશિયલ મિડીયાની સેવા 7 કલાક સુધી ખોરવાઇ, વોટ્સઅપ,ફેસબુક,ઇન્સ્ટાગ્રામની સેવા રહી બંધ, 7 કલાક સુધી ત્રણેય પ્લેટફોર્મ રહ્યા બંધ, ગત રાતે 9.15 થી ત્રણેય પ્લેટફોર્મ ડાઉન હતા, DNS રૂટિંગ સમસ્યાઓના કારણે સેવાઓ બંધ થઇ હતી, ફેસબુકના શેરમાં 6 ટકા સુધીનો કડાકો, 6 મહિના પહેલા 42 મિનિટ સુધી ઠપ હતા
Not Set/ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન પ્રોપર વર્ક નથી કરી રહ્યું ફેસબુક,વોટ્સએપ ફોટો અપલોડ,ડાઉનલોડમાં પડી રહી છે તકલીફ ભારતમાં લાખો લોકોને પડી રહી છે હાલાકી અચાનક સર્વર ડાઉન થતાં કામકાજ અટક્યા
Gujarat/ધોરણ 9થી 11ની પ્રથમ પરીક્ષાના સમયમાં ફેરફાર, પરીક્ષાનો સમય સવારે 11થી બપોરે 1 વાગ્યાનો રહેશે, 18 ઓકટોબરથી પરીક્ષા શરૂ થશે, અગાઉ સમય સવારેં 10.30 વાગ્યાનો હતો
National/આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં, NCB ની કસ્ટડીમાં રહેશે આર્યન ખાન, અરબાઝ અને મુનમુનની કસ્ટડીમાં પણ વધારો, ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્રની મુશ્કેલી વધી
Gujarat/અમદાવાદ લો ગાર્ડન પાથરણાનો મામલો, 45 થી વધુ ફેરીયાઓની અટકાયત, પાથરણા બજાર પોલીસે કરાવ્યું બંધ
National/ટાઈ શિખર 2021માં ગૌતમ અદાણીનું નિવેદન, જલવાયુ પરિવર્તન પર આપ્યું નિવેદન, મહામારીનો સામનો રસીથી થઈ શકશે, આજે વિશ્વ સામે જલવાયુ પરિવર્તન ચિંતાનો વિષય
Gujarat/ભરૂચ: વાલિયાની ગણેશ સુગર ફેકટરીમાં કૌભાડની ફરિયાદ, પૂર્વ ચેરમેન અને સંદિપ માંગરોલાની પોલીસે કરી અટકાયત, 85 કરોડનું આર્થિક કૌભાંડ આચર્યાની પોલીસ ફરિયાદ, સંદિપ માંગરોલા સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ, સહકારી મંડળીના નાણાંનો દૂર ઉપયોગ કર્યા હોવાની ફરિયાદ, મંડળીના સભાસદ પુષ્પેન્દ્ર સુણવાએ ફરિયાદ નોંધાવી, ભરૂચના ભોલાવથી કરાઈ અટકાયત
Gujarat/રાજ્યમાં પોલીસ વિભાગમાં થશે ભરતી, મુખ્યમંત્રી-ગૃહ રાજ્ય મંત્રીનો નિર્ણય, આગામી 100 દિવસમાં ભરતીનું આયોજન, પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરાશે
National/યૂપીનાં લખીમપુરમાં હિંસાનો મામલો, મૃતકોનાં પરિજનોને સહાયની જાહેરાત, 45 લાખ રૂ.અને સરકારી નોકરીની જાહેરાત, ઘાયલોને 10-10 લાખ રૂપિયાની સહાય અપાશે, HCનાં રિટાયર્ડ જજની હાજરીમાં ન્યાયિક તપાસ કરાશે