Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતનાં ભરથાણામાં કોરોના બ્લાસ્ટ, એક જ પરિવારનાં છ સભ્યોને કોરોના, તમામ સભ્યોને કરાયા કવોરોન્ટાઇન, પાલિકાનાં આરોગ્ય તંત્ર દ્વારા પગલાં લેવાયા, સંપર્કમાં આવેલ તમામની તપાસ શરૂ કરાઇ, એક સભ્યની સોમનાથ હિસ્ટ્રી મળી આવી

National/કોરોના મૃતકોની સહાય અંગે સુપ્રીમનો મોટો નિર્ણય, મૃતકોનાં પરિજનોને 50 હજારની સહાય અપાશે, ઓછામાં ઓછી 50 હજાર રૂ.ની સહાય અપાશે, કોઇપણ રાજ્ય સહાય આપવાથી ઇનકાર નહીં કરી શકે, કેન્દ્ર સરકારની સહાયની જાહેરાતને SCની મંજૂરી, રાજ્યનાં આપદા પ્રબંધન ફંડમાંથી અપાશે આર્થિક સહાય

Gujarat/મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ચિમકી, રાજેન્દ્ર ત્રિવેદીનાં તીખા તેવર, કર્મચારીઓ સંદર્ભે 8થી વધુ ફોન આવ્યા, ત્રિવેદીનું અધિકારીઓ સામે કડક વલણ, અધિકારીઓ-કર્મચારીઓ સમયસર નથી આવ્યા, નવી સરકારમાં નહીં ચાલે આળસુ બાબુની મનમાની, લોકોના કામ ઝડપથી કરવા પડશે, હું મહેસુલ વિભાગનાં કર્મીઓને તાકીદ કરું છું, કરવા ખાતર કામો નામંજૂર કરશો નહિ, યોગ્ય કારણ હોય તો જ કામ નામંજૂર કરો, અધિકારી સમયસર ના આવતા હોવાની ફરિયાદ મળી, હવે ફરિયાદ મળી તો એકશન લેવાશે, ગમે ત્યારે ગમે તે કચેરીમાં જઈશ અને જોઈશ

Gujarat/ક્રૂઝ રેવ પાર્ટી કેસ મામલો, NCBની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, આર્યનખાન ચાર વર્ષથી લઇ રહ્યો હતો ડ્રગ્સ, આર્યન અને અરબાઝ મર્ચન્ટ 15 વર્ષ જૂના મિત્રો, આર્યન સહિત ત્રણ આરોપીની રાત કસ્ટડીમાં પસાર, શ્રેયશ નાગર નામના આરોપીની અટકાયત, મોબાઇલ ચેટમાં શ્રેયસનાં નામનો ખુલાસો, આજે જામીન માટે અરજી કરશે આર્યનનાં વકીલ

Gujarat/કિસાન સંઘ નેતા ડી કે સખીયાનું નિવેદન, આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરીશું, આ મામલો ખુબ ગંભીર છે, ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરવી જોઇએ, ભારતીય કિસાનસંઘનો રાદડીયા પર આક્ષેપ

Gujarat/બેડી માર્કેટયાર્ડની ચૂંટણી પહેલાં વિવાદ, ભારતીય કિસાન સંઘ રાજકોટ પ્રમુખ દિલીપ સખીયાનો આક્ષેપ, યાર્ડના મતદારોને રાજકીય રીતે આવી રહ્યા છે દબાવામાં, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું નિવેદન, કોણ કોને મત આપે છે એ હું બે મહિના બાદ પણ જોઈ શકુ છું, આ વાતને લઈ ખેડૂત પેનલ આવી મેદાનમાં, દિલીપ સખીયા આજે ચૂંટણી અધિકારીને રજુઆત કરવા જશે, મતદાન કાપલી પર નંબર ન લખવા માટે રજુઆત કરાશે

Gujarat/અમદાવાદમાં વકર્યો રોગચાળો, ચિકનગુનિયા-ડેન્ગ્યૂનાં કેસોમાં વધારો, ખાનગી હોસ્પિ.માં 2 માસમાં 40નાં મોત, સિવિલ-સોલા સિવિલની ઓપીડીમાં વધ્યાં કેસો, 150 દર્દીમાંથી 50થી વધુ બાળકો

Gujarat/હવે વાઇબ્રન્ટ ગુજરાતની પૂર્વતૈયારી શરૂ, જાન્યુઆરીના બીજાસપ્તાહમાં યોજાઇ શકે વાઇબ્રન્ટ ગુજરાત, રાજ્યસરકાર અને વહીવટીતત્ર બન્યા વ્યસ્ત, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણને અપાશે અગ્રતા, વિવિધ દેશના રાજદૂતો સાથે મિટીંગનો દોર ચાલુ, વાઇબ્રન્ટ ગુજરાત થકી રોજગારને પણ અપાશે અગ્રતા

National/યૂપી લખીમપુર હિંસા કેસ મામલો, કેન્દ્રીય મંત્રીનાં પુત્ર સામે ગુનો દાખલ, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનાં પુત્રસામે FIR, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની કરાઇ અટકાયત, સેકંડ બટાલિયન ગેસ્ટ હાઉસમાં લવાયા પ્રિયંકાને

National/યુપીના લખીમપુરમાં હિંસક અથડામણમાં આઠનાં મોત, 6 ખેડૂતો સહિત 8 લોકોનાં મોત, કેન્દ્રીય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કાર ચડાવ્યાનો આરોપ, અજય મિશ્રાના પુત્રએ કાર ચડાવ્યાનો આરોપ, ખેડૂતો કાળા ઝંડા ફરકાવી કરી રહ્યા હતા વિરોધ, લખીમપુરમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ, લખીમપુરમાં કલમ 144 લાગુ કરાઇ, શાળા-કોલેજ, ઇન્ટરનેટ સેવા બંધ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વહેલી સવારે પહોંચી લખનૌઉ, ખેડૂત પરિવારને મળવા પહોંચી પ્રિયંકા ગાંધી, રાકેશ ટિકૈત પહોંચ્યા લખીમપુર ઘટના સ્થળે, અખિલેશ યાદવને ઘરમાં નજરકેદ કરાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy