Gujarat/રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘની સમન્વય બેઠક યોજાઇ, ભાજપ અને ભગિની સંસ્થાના પ્રતિનિધિ સાથે બેઠક, નારણપુરા જીએસસી બેંક ખાતે યોજાઇ બેઠક, સંઘની સંસ્થાના કાર્ય અને પ્રશ્નોની ચર્ચા, ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનો પણ ઉપસ્થિત
Gujarat/માંડવીના ભાડઇ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, ACBએ 60 હજારની લાંચ લેતા તલાટીને ઝડપ્યો, જમીનમાં વારસાઈ પાડવા માટે માંગી હતી લાંચ, તલાટી રાહુલ ઉમિયાશંકર રમણા લાંચ લેતા ઝડપાયો
Gujarat/બી સફલ ગ્રુપ પર આઈટીની રેડનો મામલો, 5 દિવસથી ચાલી રહ્યુ છે IT નું સર્ચ, અત્યાર સુધી 1 કરોડ રોકડ, 24 બેંક લોકર સીલ, 98 લાખની જ્વેલરી કરવામાં આવી જપ્ત, હજુ પણ આવક વેરા વિભાગની તપાસ ચાલુ, 500 કરોડનાં બેનામી વ્યવહારો તપાસમાં ખુલ્યા, મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા
Gujarat/રાજકોટ બેડી યાર્ડની 5 ઓકટોબરે કામગીરી બંધ, બેડી યાર્ડની ચૂંટણીના મતદાનને લઇ લેવાયો નિર્ણય, ભાજપ સામેજ ભારતીય કિસાન ઉતર્યું છે મેદાને
National/મહારાષ્ટ્રમાં પાર્ટીપ્લોટમાં યોજાશે ગરબા, ઉદ્વવ ઠાકરેની સરકારનો મહત્વનો નિર્ણય, પ્લોટ,હોલમાં થશે નવરાત્રિમાં ગરબાનું આયોજન, ભૂપેન્દ્ર પટેલ સરકાર કયારે લેશે નિર્ણય? નવરાત્રિને માત્ર ગણતરીનાં દિવસો બાકી
Gujarat/ભારે વરસાદથી ગુજરાતના 82 રસ્તા બંધ, 7 સ્ટેટ હાઇ-વે થયા બંધ, 10 અન્ય માર્ગો બંધ થયા, પંચાયત હસ્તકનાં 65 રસ્તા થયા બંધ, રસ્તા બંધ થવાથી વાહન વ્યવહાર સ્થગિત
Gujarat/ધાનેરા પાલિકાના કોર્પોરેટરોને વિકાસ કમિશનરનું તેડુ, વિકાસ કામોમાં ગેરરીતિ મુદ્દે હાજર થવાનો આદેશ, 7 ઓક્ટોબરે હાજર થવા તમામ કોર્પોરેટરને આદેશ, ધાનેરા પાલિકાના કોર્પોરેટરોને વિકાસ કમિશનરનું તેડુ, વિકાસ કામોમાં ગેરરીતિ મુદ્દે હાજર થવાનો આદેશ
Gujarat/જીએસટી આવકમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, ગુજરાતમાં જીએસટી આવક સપ્ટેમ્બરમાં વધી, સપ્ટેમ્બરની આવકમાં 28 ટકા વૃ્દ્ધિ થયાનો દાવો, સપ્ટેમ્બર-21 ની જીએસટી આવક 7 હજાર 780 કરોડ, સપ્ટેમ્બર-20 ની જીએસટી આવક 6 હજાર 090 કરોડ, જીએસટી આવકમાં દેસમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે, ગુજરાત ગત વર્ષની તુલનામાં 28 ટકા સાથે ત્રીજા ક્રમે
Gujarat/સતત ત્રીજે દિવસે ભાવમાં ભડકો, પેટ્રોલ-ડીઝલનાં આજે ફરી વધ્યાં ભાવ, પેટ્રોલમાં પ્રતિ લિટર 24 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 33 પૈસાનો વધારો, ભાવવધારાથી કોમનમેનને માઠી અસર
Gujarat/ઓક્ટોબરના માસના અંતે બંધ થઈ રહી છે કોરોના વેબસાઇટ, 18 મહિનાની શાનદાર સર્વિસ પછી વેબસાઇટ બંધ થશે, COVID.19INDIA.ORG વેબસાઇટ બંધ કરાશે