Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ સુધી રહેશે માન્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ, ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રોથી અપાય છે પ્રમાણપત્રો, સરકારી યોજનાનો લાભ મેળવવામાં એકસૂત્રતા જાળવવા નિર્ણય

Gujarat/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 24 હજાર કેસ, 24 કલાકમાં 24,600 દર્દી કોરોના મુક્ત, કેરળમાં 24 કલાકમાં 13,834 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2.67 લાખ, દેશમાં 24 કલાકમાં 15.12 લાખ ટેસ્ટ, કુલ વેક્સિન ડોઝની સંખ્યા 89.54 કરોડ

Gujarat/ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ દેશભરમાં અવ્વલ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કર્યા આંકડા, રાજકોટ પોલીસે કર્યું ગુજરાતનું નામ રોશન, ટેક્નોલોજીથી ગુનાખોરી ડામવામાં મોખરે, ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ દેશભરમાં અવ્વલ

Gujarat/અમદાવાદ એરપોર્ટને લઈ મોટા સમાચાર, સરદાર વલ્લભભાઈ એરપોર્ટ રહેશે બંધ, રનવેના મરામતની કામગીરી માટે એરપોર્ટ રહેશે બંધ, 3 જાન્યુઆરીથી 31 મે 2022 સુધી રનવે બંધ, એરપોર્ટની મહત્તમ ફ્લાઇટ ચાલુ રખાશે, અંદાજે 5 મહિના સુધી ચાલશે રનવેનું સમારકામ, સવારના 9થી સાંજના 6 સુધી બંધ રહેશે એરપોર્ટ, જાહેર રજા અને રવિવાર સિવાય એરપોર્ટ રહેશે બંધ, મુસાફરોને અગવડતા ન પડે તેથી ફ્લાઇટ્સ રહેશે ચાલુ….

Gujarat/આજે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ, PM મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ, તેમનાં મુલ્યો દેશવાસી માટે પ્રેરણાસ્ત્રોત: PM, આજે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ, PM મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ, તેમનાં મુલ્યો દેશવાસી માટે પ્રેરણાસ્ત્રોત: PM

Gujarat/આજે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ, PM મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ, તેમનાં મુલ્યો દેશવાસી માટે પ્રેરણાસ્ત્રોત: PM, આજે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ, PM મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ, તેમનાં મુલ્યો દેશવાસી માટે પ્રેરણાસ્ત્રોત: PM

Gujarat/PM મોદીએ બાપૂને ટ્વિટથી પાઠવી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જન્મદિને પાઠવ્યા નમન, બાપુનું જીવન કર્તવ્યપથ માટે પ્રેરિત કરશે:PM, PM મોદીએ બાપૂને ટ્વિટથી પાઠવી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જન્મદિને પાઠવ્યા નમન, બાપુનું જીવન કર્તવ્યપથ માટે પ્રેરિત કરશે:PM

Gujarat/કેટ- કોમન એડમિશન ટેસ્ટ 28 નવેમ્બરે, દેશની આઇઆઇએમમાં પ્રવેશ હેતુ યોજાય છે કેટ, કેટ માટે આ વર્ષે રજીસ્ટ્રેશનમાં થયો વધારો, આ વર્ષે 2.31 લાખ લોકોનું રજીસ્ટ્રેશન, ગતવર્ષે 2.26 લાખ લોકોનું રજીસ્ટ્રેશન…

Gujarat/સવારે 6 થી રાત્રે 10 સુધી 6 તાલુકામાં વરસાદ, રાજ્યમાં ઘટયું વરસાદનું જોર, ડાંગનાં આહવામાં 4 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, અન્ય 5 તાલુકાઓમાં 1 ઇંચ સુધી વરસાદ,

Gujarat/જીએસટીના રાજ્યવ્યાપી દરોડા યથાવત, અમદાવાદ ભાવનગરના 57 સ્થળે દરોડા, 1128 કરોડના બોગસ બિલ બનાવ્યા, 191 કરોડની ગેરકાયદે ટેક્સ ક્રેડિટ મેળવી, 2 આરોપી ઉસ્માનગની અને ભાવેશ પંડ્યાની ધરપકડ, હજી સુધી મુખ્યસૂત્રધાર ફરાર, કૌભાંડના મૂળ સુધી પહોંચવા જીએસટીની કવાયત,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy