Gujarat/જીએસટીના રાજ્યવ્યાપી દરોડા યથાવત, અમદાવાદ ભાવનગરના 57 સ્થળે દરોડા, 1128 કરોડના બોગસ બિલ બનાવ્યા, 191 કરોડની ગેરકાયદે ટેક્સ ક્રેડિટ મેળવી, 2 આરોપી ઉસ્માનગની અને ભાવેશ પંડ્યાની ધરપકડ, હજી સુધી મુખ્યસૂત્રધાર ફરાર, કૌભાંડના મૂળ સુધી પહોંચવા જીએસટીની કવાયત,
Gujarat/આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોરબંદરના પ્રવાસે, સવારે કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિતિ, ગાંધીપ્રિય ખાદીની ખરીદી પણ મુખ્યમંત્રી કરશે, અમદાવાદમાં સાંજે ખાદી સ્ટોર્સમાં જશે મુખ્યપ્રધાન, ભૂપેન્દ્ર પટેલ સૂરધારાસર્કલ પાસેના ખાદી સ્ટોર્સમાં જશે, ગાંધીપ્રિય ખાદી ફોર નેશન , ખાદી ફોર ફેશનનો સંકલ્પ,
Gujarat/57 કંપનીનું બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, ભાવનગર-અમદાવાદની કંપનીનું કૌભાંડ, 1128 કરોડનાં બોગસ બિલ બનાવી છેતરપિંડી, 191 કરોડની ગેરકાયદે ટેક્સ ક્રેડિટ મેળવી, ભાવનગર દરોડામાં ધરપકડ કરાઇ, ઉસ્માનગની ઝન્નતી-ભાવેશ પંડયાની ધરપકડ
Gujarat/હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં તપાસનો રેલો સૌરાષ્ટ્ર તરફ, આરોપી રાજુ ભટ્ટને લઈ અમદાવાદ પહોંચી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ, રાજકોટ અને જુનાગઢમાં પોલીસ તપાસ, આરોપી રાજુ ભટ્ટને સાથે રાખી સૌરાષ્ટ્રમાં તપાસ, જુનાગઢથી ઝડપાયો હતો આરોપી રાજુ ભટ્ટ, રાજુ ભટ્ટને આશ્રય આપનારાં પોલીસની રડારમાં, ફરાર રહ્યાં દરમ્યાન રાજુ કોને કોને મળ્યો તેની તપાસ, આરોપી રાજુ ભટ્ટ 3 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર
Gujarat/અમદાવાદમાં બી સફલ ગ્રુપ પર ITના દરોડાનો મામલો, IT ના સર્ચ દરમિયાન 20 થી વધુ લોકર મળ્યા, 1 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા, 1 કરોડની કિંમતની જવેલરી પણ મળી આવી, હજી પણ 2 સ્થળો પણ ITની તપાસ ચાલુ
Not Set/વડગામ તા. ભાજપ પ્રમુખે કરેલ ટિપ્પણીનો મામલો, પ્રવીણસિંહ રાણાએ ચૌધરી સમાજ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી, જન આશિર્વાદ યાત્રા પહેલાં યુવાનોની કરાઈ અટકાયત, મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની નીકળી જન આશીર્વાદ યાત્રા, જલોત્રા ગામેથી ચૌધરી સમાજના યુવાનોની અટકાયત, યાત્રામાં સમાજના નેતા ન જોડાય તેની રજૂઆત કરવા ગચા હતા, વડગામ પોલીસ મથકે 10 યુવાનોને લઈ જવામાં આવ્યા,
Gujarat/ભારતની યુકે માટે જેવા સાથે તેવા જેવી નીતિ, યુકેથી આવનાર માટે ક્વોરન્ટીન ફરજિયાત, પ્રવાસીએ 10 દિવસ માટે ક્વોરન્ટીન રહેવું પડશે, વેક્સિન લીધી હોવા છતાં પણ ક્વોરન્ટીન ફરજિયાત, 4 ઓક્ટોબરથી ભારતની નીતિનો કડક અમલ
Not Set/વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલો, આરોપી કાનજી મોકરિયાને જેલમાં ધકેલાયો, જજે જેલમાં મોકલવાનો ઓર્ડર કરતા મોકરિયા રડી પડ્યો, રિમાન્ડ પુરા થતાં મોકરિયાને કોર્ટમાં રજુ કર્યો હતો, કોર્ટમાં પરિવારને જોતાં આરોપી ભાવુક થયો
Gujarat/ગાંધીનગર મનપા ચૂંટણીનો મામલો, આજથી પ્રચાર પડઘમ થશે શાંત, 11 વોર્ડ માટે કુલ 162 ઉમેદવાર મેદાનમાં, ભાજપના 44 અને કોંગ્રેસના પણ 44 ઉમેદવાર, આપ પાર્ટીના 40 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં, ચૂંટણીમાં 12 અપક્ષોએ કરી ઉમેદવારી, બસપાના 14 અને NCPના 2 ઉમેદવાર, અન્ય પક્ષના 6 ઉમેદવાર મળી કુલ 162 મેદાનમાં, 3 ઓક્ટોબરે ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે, 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે
Gujarat/રાજકોટમાં અશ્લીલ વિડીયો કાંડ મામલો, અન્ય એક યુવતીનો વીડિયો આવ્યો સામે, ડાન્સ કરનાર યુવતી સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં, ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે યુવતી, રાજકોટના 2, મોરબીના 2 ઉદ્યોગકારોના નામ ચર્ચામાં, પોલીસે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી, યુવતીને ખાસ ન્યૂડ ડાન્સ માટે બોલવાઈ હતી, રાજકોટના કનેક્શન હેઠળ યુવતી આવી હતી, થોડીવારમાં પોલીસ પ્રેસ કરી કરશે સત્તાવાર ખુલાસો,