Gujarat/
આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોરબંદરના પ્રવાસે, સવારે કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિતિ, ગાંધીપ્રિય ખાદીની ખરીદી પણ મુખ્યમંત્રી કરશે, અમદાવાદમાં સાંજે ખાદી સ્ટોર્સમાં જશે મુખ્યપ્રધાન, ભૂપેન્દ્ર પટેલ સૂરધારાસર્કલ પાસેના ખાદી સ્ટોર્સમાં જશે, ગાંધીપ્રિય ખાદી ફોર નેશન , ખાદી ફોર ફેશનનો સંકલ્પ,
