Gujarat/
હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં તપાસનો રેલો સૌરાષ્ટ્ર તરફ, આરોપી રાજુ ભટ્ટને લઈ અમદાવાદ પહોંચી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ, રાજકોટ અને જુનાગઢમાં પોલીસ તપાસ, આરોપી રાજુ ભટ્ટને સાથે રાખી સૌરાષ્ટ્રમાં તપાસ, જુનાગઢથી ઝડપાયો હતો આરોપી રાજુ ભટ્ટ, રાજુ ભટ્ટને આશ્રય આપનારાં પોલીસની રડારમાં, ફરાર રહ્યાં દરમ્યાન રાજુ કોને કોને મળ્યો તેની તપાસ, આરોપી રાજુ ભટ્ટ 3 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર
