Union Territory/
સંઘ પ્રદેશમાં આજથી રાત્રિ કરફ્યુનો અમલ, દમણ, દીવ અને દાદરાનગરમાં રાત્રિ કર્ફ્યુ, આજે રાત્રે 10 થી સવારના 5 સુધી કર્ફ્યુ, સંક્રમણ વધતા લેવાયો રાત્રિ કર્ફ્યુનો નિર્ણય, લોકોના જમાવડા ઉપર પણ પ્રતિબંધ રહેશે, જાહેર રજાઓ પર લોકો એકઠા નહીં થઇ શકે, રાત્રિ કર્ફ્યુનો ઉલ્લંઘન કરનાર સામે કરાશે કાર્યવાહી
