Gujarat/
માસ્કનો દંડ ઘટાડવા સરકારની કોઇ રજૂઆત નહીં, 22 જૂને મુખ્યમંત્રીએ માસ્ક મુદ્દે કરી હતી જાહેરાત, રૂ.1 હજાર દંડ ઘટાડીને 500 કરવા હાઇકોર્ટને જણાવીશું, હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં કોઇ રજૂઆત નહીં, માસ્ક મુદ્દે મુખ્યમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત જ રહી,
